પેટ કરાવે વેઠ

આમચી મુંબઈ

મુંબઈ સહિત પરાના વિસ્તારના તાપમાનમાં નિરંતર વધઘટ થઈ રહી છે, તેમાંય વળી ચોમાસું લંબાઈ જવાને કારણે ફરી ગરમીમાં વધારો થયો છે. બુધવારે મસ્જિદ બંદર ખાતે ભરબપોરે માથા પર પાઈપ લઈને જઈ રહેલો એક મજૂર. (જયપ્રકાશ કેળકર)

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.