પારસી મરણ

મરણ નોંધ

કેરસી બેહરામશાહ પીઠાવાલા તે મરહુમ દોલી કેરસી પીઠાવાલાના ખાવીંદ. તે રૂખશાના નેવીલ તમશાહ પીઠાવાલાના દીકરા. તે નેવીલ ફીરોઝ તાંત્રાના સસરાજી. તે સમન્નાઝ ઝર્કસીસ બીલીમોરયા તથા રોખસાર નેવીલ તાંત્રાના મમાવાજી. તે નરીમન બ. પીઠાવાલા, રતી કેકી બાલા તથા મરહુમો દીનશાહ, યઝદી તથા હોમાય બ. પીઠાવાલાના ભાઇ. (ઉં. વ. ૮૫) રે. ઠે. ૩જે માળે, શીરીન મેન્સન, ફલેટ નં. ૩, ૬૦ સ્લેટર રોડ, ગ્રાન્ટ રોડ, મુંબઇ-૪૦૦૦૦૭. ઉઠમણાંની ક્રિયા : તા. ૨૧-૫-૨૨ના રોજે બપોરે ૩.૪૦ કલાકે ભાભા-૧ બંગલી, ડુંગરવાડીમાં થશેજી.

1 thought on “પારસી મરણ

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.