પારસી મરણ

મરણ નોંધ

પારસી મરણ

પહાલી એરચ સુમારીવાલા તે રોશનીના ધની. તે એરત રતનશા સુમારીવાલા તથા મરહુમ રોદાના દીકરા. તે રુકશાદ ને કૈનાઝ હનોશ સંતોકના પપ્પા. તે સુન્નુના ભાઇ. તે હનોશના સસરાજી. તે ફેલીઝીયાના બપાવાજી. તે મરહુમો બાનુ સામ બલસારાના જમાઇ. (ઉં. વ. ૫૯) રે. ઠે. ૧-એ / ૩૦૪, સાલસેત પારસી સી. એચ. એસ. લિમિટેડ, પંપ હાઉસ, મનીશ પાર્કની સામે, અંધેરી (ઇ.). મુંબઇ-૪૦૦૦૯૩. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૭-૬-૨૨એ બપોરે ૩.૪૫ વાગે, સાલસેટ અગીયારીમાં છેજી. (અંધેરી-મુંબઇ).

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.