પારસી મરણ

મરણ નોંધ

પારસી મરણ

શાહરુખ નવલ પારખ તે જેસમીન શાહરુખ પારખના ખાવીંદ. તે મરહુમો પેટીન તથા નવલ ફરદુનજી પારખના દીકરા. તે મરહુમ તાઝ નરીમનના ભાઈ. તે ઉરવક્ષ નરીમન, રૂખશાના અંકલેસરીયા, બીનાઈફર પટેલ તથા પોરસ પટેલના અંકલ. તે નરગીશ પટેલ તથા મરહુમ નવરોજી હોયવોઈના સીસ્ટર-ઈન-લો. તે મરહુમો ફ્રેની તથા જહાંબક્ષ રૂસ્તમજી મકુજીના જમાઈ. (ઉં. વ. ૮૬) ઠે. મની માઉન્ટ, ૧લે માળે, ૨૪ અલટા માઉન્ટ રોડ, પુશપક એપાર્ટમેન્ટ સામે, કમબાલા હીલ, મુંબઈ-૪૦૦૦૨૬. ઉઠમણાની ક્રિયા ૧૭-૬-૨૨ના ૩.૪૦ કલાકે. બેનેટ-૬ બંગલી, ડુંગરવાડીમાં થશેજી.
નાજુ ફરેદુનજી શ્રોફ તે મરહુમો હીરજીભાઈ એન્ડ આંવાબાઈ વેસુનાના દીકરી. તે મરહુમ ફરેદુન જમશેદજી શ્રોફના ધણયાની. તે દોલત, ઝીનોબીયા, ઝરીર, કેતી, મહીયારના માતાજી. તે ઝવેરા મહીયાર શ્રોફના સાસુ. તે ખુશનુમ, દેલશાદના બપઈજી. તે મરહુમો જમશેદજી એન્ડ તેહેમીના શ્રોફના વોઈ. (ઉં. વ. ૯૯) ઠે. ૭૮૪/બી, રેડીમની બિલ્ડીંગ, મ. જોશી રોડ, રૂસ્તમ ફરામ અગિયારીની સામે, દાદર (ઈ), મુંબઈ-૪૦૦૦૧૪. ઉઠમણાની ક્રિયા તા. ૧૭-૬-૨૨ના રોજે બપોરે ૩-૪૦ કલાકે, રૂસ્તમ ફ્રામના અગિયારી, દાદર.
ઝુબીન દોરાબ વાંકડીયા તે દોરાબ તથા મરહુમ ફ્રેની દ. વાંકડીયાના દીકરા. તે વીરાફ ઝ. વાંકડીયાના બાવાજી. તે રોહીન્ટન દ. વાંકડયા તથા કેશમીરા સ. દુમસ્યાના ભાઈ. તે એરીક તથા આદીલના કાકાજી. તે જેનીફર, ગુલીસ્તાન, ઝહીર તથા હોરમઝના માતાજી. તે હોમાય ર. વાંકડયાના દેર. (ઉં. વ. ૬૧) ઠે. પટેલ બિલ્ડીંગ નં. ૯, રૂમ નં. ૧૦, ૨ જે માળે, ગામડીયા કોલોની, ભાટિયા હોસ્પિટલ સામે, તારદેવ, મુંબઈ-૪૦૦૦૦૭. ઉઠમણાની ક્રિયા: તા. ૧૭-૦૬-૨૦૨૨ના રોજે બપોરે ૩-૪૦ કલાકે બાટલીવાલા અગિયારી, તારદેવમાં થશેજી.
રોહીન્ટન ફીરોઝ દસ્તુર તે મરહુમો ટેહમીના તથા ફીરોઝ બમનજી દસ્તુરના દીકરા. તે રયોમંદ ફીરોઝ દસ્તુરના વડા ભાઈ. તે કવિતા રયોમંદ દસ્તુરના જેઠ. તે પ્રિયંકા રયોમંદ દસ્તુર ને વરૂન રયોમંદ દસ્તુરના કાકા. (ઉં. વ. ૭૬) ઠે. એસ. એસ. પારખ ધર્મશાલા, ઓલ્ડ ખરેઘાટ કોલોની, હ્યુજીસ રોડ, મુંબઈ-૪૦૦૦૦૭. ઉઠમણાની ક્રિયા: ૧૬-૬-૨૦૨૨ના બપોરે ૩-૪૫ પીએમ. ડુંગરવાડી ઉપરની બેનેટ ૫માં છેજી.
નઝર બહાદુર જોખી (ઉં.વ. ૪૮) તે મરહૂમ રોડા અને બહાદુર જોખીના દીકરા. તે જેસેલિનના પતિ. તે ઝાયરસના પિતા. તે ડેઇઝી નવરોઝ ગાર્ડના ભાઇ. તે સોલી અને પિલૂના ભત્રીજા. તે જેસેલિન અને ફિડલના જમાઇ. રહેવાનું ઠેકાણું: એ-૧૧, રાધિકા કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી, સેક્ટર નં. ૧૪, પ્લોટ નં. ૭, જૂહી નગર, વાશી, નવી મુંબઇ ૪૦૦ ૭૦૩. ઉઠમણું: પ્રેયર્સ હૉલ, વરલી ખાતે, તા. ૧૭-૬-૨૨ના બપોરે ૩.૪૦ વાગ્યે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.