પારસી મરણ

મરણ નોંધ

બરજોર દીનયાર ભરૂચા તે મરહુમો દીનયાર અને માનેકબાઇ ભરૂચાના દીકરા. તે રોશન બરજોર ભરૂચાના ખાવીંદ. તે બીનાઇફર કાલ સહુકાર અને હેમીનના બાવાજી. તે કાલ કેરસી સહુકાર અને મેહેર હેમીન ભરૂચાના સસરાજી. તે ફરેદુન અને સીલુ વાડીયા તથા મરહુમો નરગીસ, મની, હોમાઇ, દોલીના ભાઇ. તે મરહુમો દીનયાર અને ગુલ કોલસાવાલાના જમાઇ. (ઉં. વ.૮૪) રે. ઠે. બી / ૫૨, ટવીન ટાવરસ પ્રભાદેવી, મુંબઇ-૪૦૦૦૨૫. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૨-૬-૨૨ના રોજે બપોરે ૩.૪૦ કલાકે, ભાભા-૨ બંગલી, ડુંગરવાડીમાં થશેજી.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.