પારસી મરણ

મરણ નોંધ

જાલ કેખશરૂ લીલાઉન્વાલા તે મરહુમો નાજામાય કેખશરૂ લીલાઉન્વાલાનાં દીકરા. તે મરહુમ બેપસી જાલ લીલાઉન્વાલાનાં ખાવીંદ. તે બીનાઈફર જાલ લીલાઉન્વાલાના બાવાજી. તે મરહુમો પરસી, રૂસી લીલાઉન્વાલા તથા મરહુમ બચુ નાનાભોઈના ભાઈ. તે મરહુમો હોમાય હોરમસજી ભગતના જમાઈ. (ઉં. વ. ૯૨) ઠે. ૮/જર મેનશન, ૬૮/૭૦/બી ઓગસ્ટ ક્રાંતી માર્ગ, મુંબઈ-૪૦૦૦૨૬. ઉઠમણાની ક્રિયા ૧૦-૬-૨૨ એ બપોરના ૦૩-૪૫ વાગે વાચ્છા ગાંધી અગીયારીમાં છેજી. (હ્યુઝીસજી રોડ, મુંબઈ).
મેહરૂ જમશેદ ભરૂચા તે મરહુમ જમશેદ કાવસજી ભરૂચાના વિધવા. તે રતી જમશેદ ભરૂચા તથા બેજન જમશેદ ભરૂચાના માતાજી. તે મરહુમો જરબાઈ તથા પીરોજશૉ અંકલેસરીયાના દીકરી. તે કામીની બેજન ભરૂચાના સાસુજી. તે કેટી મોદી તથા મરહુમો નરીમન, મીનોચેર તથા મીઠુના બહેન. તે માણેક બેજન ભરૂચાના બપઈજી. (ઉં. વ. ૯૦) રે. ઠે.: ૧-ઈ, કરાઈ એસ્ટેટ, ૨૪૨, તારદેવ રોડ, મુંબઈ-૪૦૦૦૦૭. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૦-૬-૨૨ના રોજે બપોરે ૩.૪૦ કલાકે, વાડિયા બંગલી, ડુંગરવાડીમાં થશેજી.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.