પેરીન જહાંગીરજી મેહતા તે મરહુમો નરગીશ તથા જહાંગીરજી મેહતાના દીકરી. તે ગુલ ફીરોઝ પારડીવાલા, ધન શેલાર તથા મરહુમો કેરસી, ડાડી તથા માનેક મેહતાના બહેન. તે યઝદ તથા કૈનાઝ અને જહાંગીર તથા અશવીનના માસીજી. તે જાલ એથલ તથા જોવીતાના ફુઈજી. તે આફરીનના ગ્રેન્ડ માસીજી. (ઉં. વ. ૮૭) ઠે. એલ-૩ બિલ્ડીંગ, જી-૧, જી-૨, કામા પાર્ક, કામા રોડ, અંધેરી (વે.), મુંબઈ-૪૦૦૦૫૮. ઉઠમણાની ક્રિયા: ૬-૫-૨૨ એ બપોરના ૩-૪૫ વાગે બેહરામ બાગ, (અગિયારીમાં છેજી. (જોગેશ્ર્વરી (વે), મુંબઈ).