પારસી મરણ

મરણ નોંધ

ધનજી કાવસજી નેતરવાલા તે મરહુમ ગુલ ધનજી નેતરવાલાના ખાવીંદ. તે ઉરમેઝ ધનજી નેતરવાલાના બાવાજી. તે મરહુમો પીલુ તથા કાવસજી ધનજીભાઇ નેતરવાલાના દીકરા. તે જેસમીન ઉરમેઝ નેતરવાલાના સસરાજી. તે મરહુમો આલામાય તથા નાદરશૉ રતનજી ગાંધીના જમાઇ. તે રોહીન્ટન તથા મરહુમ બેહરામ કાવસજી નેતરવાલાના ભાઇ. (ઉં. વ. ૮૦) રે. ઠે. ડી-૭, બીજે માળે, વીઠલભાઇ પટેલ રોડ, શાપુરજી ભરૂચા બાગ, મુંબઇ-૪૦૦૦૦૪.
તેહમુરસ નવરોજી અંકલેસરીયા તે ઓસ્તી હુતોક્ષી તેહમુરસ અંકલેસરીયાના ખાવીંદ. તે ઓસ્તી ફીરંગીઝ અંકલેસરીયાના બાવાજી. તે મરહુમો ઓસ્તી જાલામાય તથા એ. નવરોજી કાવસજી અંકલેસરીયાના દીકરા. તે મરહુમો આસ્તી ખોરશેદ તથા બેહરામશાહ કરકરીયાના જમાઇ. તે મરહુમો એ. હોરમઝદ, મની તથા સીલ્લુના ભાઇ. તે અરનાવાઝ હોરમઝદ અંકલેસરીયાના જેઠ. (ઉં. વ. ૮૧) રે. ઠે. : આર બિલ્ડિંગ, બીજે માળે, ફલેટ નં. ૨૧, સર શાપુરજી ભરૂચા બાગ, એસ. વી. રોડ, સીટી બેન્કની સામે, અંધેરી (પ.), મુંબઇ-૪૦૦૦૫૨. ઉઠમણાંની ક્રિયા: તા. ૭-૯-૨૨ના રોજે બપોરે ૩.૪૦ કલાકે, ભાભા-૧ બંગલી, ડુંગરવાડીમાં થશેજી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.