પારસી મરણ

મરણ નોંધ

સાયરસ રૂસ્તમજી મેહતા તે મરહુમ રૂસ્તમજી મેહતાના દીકરા. (ઉં. વ. ૭૬) ઠે. એફ. એસ. પારેખ ધર્મશાળા, ૩૪ હ્યુઝીસ રોડ, ઓલ્ડ ખરેઘાટ કોલોની, ગ્રાન્ટ રોડ, મુંબઈ-૪૦૦૦૦૭.
પેસી કેખશરૂ દુમસ્યા તે મરહુમો માનેકબાઈ તથા કેખશરૂ પેસ્તનજી દુમસ્યાના દીકરા. તે મરહુમ રૂબી પેસી દુમસ્યાના ખાવિંદ. તે દીન્યાર પેસી દુમસ્યાના બાવાજી. તે પરવીન દીન્યાર દુમસ્યાના સસરાજી. તે રશના ને પર્લના બપાવાજી. તે કયાનના ગ્રેટ ગ્રેન્ડ ફાધર. તે ટેહમુલ કેખશરૂ દુમસ્યા તથા મરહુમો કુમી, મેહરૂ, જાલ ને હોમીના ભાઈ. (ઉં.વ. ૯૩). રહેવાનું ઠેકાણું: મેહરબાઈ તાતા બિલ્ડીંગ, ફલેટ નં. ૧૫, તાતા બ્લોક, એસ. વી. રોડ, બાન્દ્રા (વે.), મુંબઈ – ૪૦૦૦૫૦. ઉઠમણાંની ક્રિયા તા. ૨૬-૫-૨૨ના બપોરે ૩.૪૫ પી.એમ. બાન્દ્રા મધ્યે પંથકી અગિયારીમાં છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.