પરસીસ ફકીર સીગનપોરીયા તે મરહુમો તેહમીના હોરમઝજી ઘડીયાલીના દીકરી. તે મરહુમ ફકીર સોરાબજી સીગનપોરીયાના ધણિયાની. તે કારલ તથા મહારૂખના માતાજી. તે બખતાવર જાલ પટેલના બહેન. તે આશીશ જાલ પટેલના માસીજી. તે મેહરનોશ હોશંગ, પરસી, અસ્પી, સોલી તથા હોરમઝના કઝીન. (ઉં. વ. ૬૭) રે. ઠે. એમ-૧૦, નવરોઝ બાગ, ગ્રાઉન્ડ ફલોર, ડો. એસ. એસ. રાવ રોડ, ઓ. ગણેશ ગલ્લી, લાલબાગ, પરેલ, મુંબઇ-૪૦૦૦૧૨. ઉઠમણાંની ક્રિયા : તા.૫-૯-૨૨એ બપોરના ૩.૪૫ વાગે, વાડીયા અગિયારીમાં છેજી. (લાલબાગ-મુંબઇ)
કુમી જેમી બરડી તે મરહુમો આલામાય તથા સોરાબજી એન્જિનિયરના દીકરી. તે જેમી ફીરોઝ બરડીના ધણિયાની. તે વીસપી જેમી બરડી તથા મરહુમ તનાઝ બરડીના માતાજી. તે આઝમી વીસપી બરડીના સાસુજી. તે મરહુમો ફીરોઝ તથા ધનનાં બહેન. તે નેવીલ વીસપી બરડીના બપઇજી. (ઉં. વ.૯૮) રે. ઠે. બી-૨૪, સ્ટરલીંગ અપાર્ટમેન્ટ, પેડર રોડ, નીયર જસલોક હોસ્પિટલ, ખંબાલા હીલ, મુંબઇ-૪૦૦૦૨૬. ઉઠમણાંની ક્રિયા: તા. ૪-૯-૨૨એ બપોરે ૩.૪૫ વાગે, બનાજી લીમજી અગિયારીમાં છેજી. (ફોર્ટ-મુંબઇ).

Google search engine