પારસી મરણ

મરણ નોંધ

દીનશાહ ફીરોજ પનડોલ તે મરહુમો ફીરોજ અને શીરીન પનડોલના દીકરા. તે કમલ દીનશાહ પનડોલના ધણી. તે દારાયસ, ફરોક, જહાંગીરના બાવાજી. તે અનાહીતા અને સીમોનના સસરાજી. તે નવલ અને શેહેનાઝ ભપ્પુંના ભાઇ. તે મરહુમો ટેહમીના તથા ખરશેદજી એ. દસ્તુરના જમાઇ. (ઉં. વ. ૮૪) રે. ઠે. ૮એ, દરભંગા મેન્શન, ૧૨, એમ. એલ. દાહણુંકર રોડ, જશલોક હોસ્પિટલની પાછળ, ખંબાલા હીલ, મુંબઇ-૪૦૦૦૨૩. ઉઠમણાંની ક્રિયા: તા. ૩૧-૮-૨૨ બપોરે ૩.૪૫ વાગે હોડીવાલા બંગલીમાં છેજી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.