પારસી મરણ

મરણ નોંધ

જરૂ બેજી ભરૂચા તે બેજી પીરોજશા ભરૂચાના ધણિયાની. તે તનાઝ દીનયાર જીવાશા તથા રોક્ષન દારાયસ દેસઇના માતાજી. તે મરહુમો સુનામાય તથા ધનજીશા દાદાભોઇ જસુમનીના દીકરી. તે દીનયાર માણેક જીવાશા તથા દારાયસ સ્પીટમાન દેસઇના સાસુજી. તે દેલઝાદ, આશીશ તથા રૂઝવીનના ગ્રેની. તે મરહુમો તેહમીના તથા પીરોજશા ભરૂચાના વહુ. (ઉં. વ. ૮૯) રે. ઠે. ૨બી, ફલેટ નં. ૨૦, તાતા મિલ્સ સી. એચ. એસ. જગન્નાથ ભાટનકર માર્ગ, પરેલ, મુંબઇ-૪૦૦૦૧૨. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૪-૮-૨૨ના રોજે બપોરે ૩.૪૦ કલાકે, એમ. જે. વાડિયા અગિયારી, લાલબાગમાં થશેજી.
દીનયાર રતન માદન તે મરહુમો રતન અને પેરીન માદનના દીકરા. તે મરહુમ અલાનના ધણી. તે નેવીલ, જવેર, દેલખુશના બાવાજી. તે બીનાઇફર, રશમીન, સનદીપના સસરાજી. તે ફેની પરવેજ મિસ્ત્રી અને આબાન હોસીદાર ચોગાના ભાઇ. તે મરહુમો નોશીર અને જર કુપરના જમઇ. (ઉં.વ.૭૮) રે. ઠે. ૧૯, પાલી હીલ, ૨જે માળે, બાંદ્રા (પ). મુંબઇ-૪૦૦૦૫૦. ઉઠમણાંની ક્રિયા: તા.૨૪-૮-૨૨ના બપોરે ૩.૪૫ વાગે વાડિયા બંગલીમાં છેજી.
સીલુ સામ પારેખ તે મરહુમો હોમી અને ગુલ અમરોલીયાના દીકરી. તે મરહુમ સામના ધણિયાની. તે પોરસ્પ તથા બીનાઇફર હોરમજ દોલાસાના માતાજી. તે હવોવી ને હોરમજના સાસુજી. તે દીનયાર અને શેહેરૂના બહેન. તે હુજાનના બપઇજી અને નતાશાના મમઇજી. (ઉં.વ. ૮૨) રે. ઠે. રૂમ. નં. ૪, ટાવર બિલ્ડિંગ, નવરોઝ બાગ, લાલબાગ, મુંબઇ-૪૦૦૦૧૨. ઉઠમણાની ક્રિયા: તા. ૨૪-૮-૨૨ના બપોરે ૩.૪૫ વાગે લાલબાગ અગિયારીમાં છેજી.
અદી માનેક ભગત તે મરહુમો મનીમાય તથા માનેક નવરોજી ભગતના દીકરા. તે મરહુમો, કેકી, પરવેઝ, દાદી તથા હોમીના ભાઇ. તે અરનાવાઝ હોમી ભગતના જેઠ. (ઉં.વ.૮૮) રે. ઠે. સુનઇજી બિલ્ડિંગ, ત્રીજે માળે, ૫૧ ફોરજેટ સ્ટ્રીટ, એ. કે. માર્ગ, અગસ્ટ ક્રાંતિ માર્ગ, મુંબઇ-૪૦૦૦૩૬. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૪-૮-૨૨એ બપોરના ૩.૪૫ વાગે સુનઇજી અગિયારીમાં છેજી, (મુંબઇ).
નોશીર કેકી વોરડન તે મરહુમો કુમી તથા કેકી સોરાબજી વોરડનના દીકરા. તે ફ્રેની નોશીર વોરડનના ખાવીંદ. તે તનાઝ નોશીર વોરડનના બાવાજી. તે મરહુમો ધનમાય તથા બમનશાહ નાનાભાઇ દોરડીના જમાઇ. તે અરનાવાઝ, શેરૂ, હોશંગ તથા મરહુમ મનીના બનેવી. તે વિનયના સસરાજી. (ઉં. વ. ૭૫) રે. ઠે. ૬૯૨/ઇ, ૨જે માળે, ચીનોઇ બિલ્ડિંગ, ૩૧, દીનશાહ માસ્ટર રોડ, દાદર પારસી કોલોની, મુંબઇ-૪૦૦૦૧૪. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૪-૮-૨૨ બપોરે ૩.૪૫ પી. એમ. બાંદ્રા મધે તાતા અગિયારીમાં છેજી.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.