પારસી મરણ

મરણ નોંધ

પારસી મરણ

ગુસ્તાદસ્પ ફરામરોઝ મીઠુજી તે મરહુમો પીરોજા તથા ફરામરોઝ મીઠુજીના દીકરા. તે પરવીઝ ગુસ્તાદસ્પ મીઠુજીના ખાવિંદ. તે ખુરશીદ અહુજા, પરસી મીઠુજી ને રોશન મીસ્ત્રીના બાવાજી. તે નાઝનીન મીઠુજી, હોમા મીસ્ત્રી ને ગોપાળ અહુજાના સસરાજી. તે સ્મીટી, મઈયક, અરનાઝ ને પીનાઝ, આફરીન ને અનાહિતાના ગ્રેન્ડફાધર. તે મરહુમો મોટીબાઈ તથા એરચશા ખાનસાહેબના જમાઈ. (ઉં. વ. ૮૯) રે. ઠે.: ૧/૧૦૨ ચેરીશ હોમસ બિલ્ડિંગ, એમ. બી. એસ્ટેટ, ઓલ્ડ વીવા કૉલેજ, વિરાર – વે. થાણા-૪૦૧૩૦૩. ઉઠમણાંની ક્રિયા: ૩૦-૭-૨૨ બપોરે ૩.૪૫ પી.એમ. દાદર મધ્યે રૂસ્તમફરામ અગિયારીમાં છે.
ઓસ્તા ઝરીર બરજોરજી કાટ્રક તે મરહુમો નરગીશ તથા બરજોરજી કાટ્રકના દીકરા. તે નેવીલ બરજોરજી કાટ્રકના ભાઈ. તે બેઝલીન નેવીલ કાટ્રકના દેર. તે કાયરા નેવીલ કાટ્રકના કાકાજી. (ઉં. વ. ૬૧) ઠે. ફલેટ નં. ૩, ૧લે માળે, ૬૬૮ દેસઈ બિલ્ડીંગ, કાટ્રક રોડ, વડાલા, મુંબઈ-૪૦૦૦૩૧. ઉઠમણાની ક્રિયા: બપોરના ઉઠમણાની ક્રિયા નથીજી.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.