પારસી મરણ

મરણ નોંધ

હોમી અરદેશીર દુબાશ તે આલુ હોમી દુબાશના ખાવીંદ. તે ડેસી, ખુશરૂ તથા મરહુમો શારૂખ તથા સામના બાવાજી. તે મરહુમો પુત્લા તથા અરદેશીર દુબાશના દીકરા. તે નીલુફર તથા મરહુમ આવાના સસરાજી. તે દીલનવાઝના મમાવાજી. તે મરહુમ નરગીસ ન. ભરડાના ભાઇ. તે મરહુમો મહેરબાઇ તથા દારાબશા ગઝદરના જમાઇ. (ઉં. વ. ૮૦) રે. ઠે. એફ / ૧૨, નવરોઝ બાગ, ડો. એસ. એસ. ભાઉ રોડ, લાલબાગ, મુંબઇ-૪૦૦૦૧૨. ઉઠમણાંની ક્રિયા : ૨૮-૬-૨૨ના રોજ બપોરે ૩.૪૦ કલાકે, એમ. જે. વાડયા અગિયારી, લાલબાગમાં થશેજી.
જમશેદપુર
બેહરામ ફરામજી ઝરોલીયા તે મરહુમ ગુલબાઇ તથા ફરામજી ઝરોલીયાના દીકરા. તે મરહુમ માલા ઝરોલીયાના પતિ. તે હોમી તથા ફેદીના બાવાજી. તે અનાહીતા ફેદી ઝરોલીયાના સસરા. તે સનાયા તથા હનોઝના બપાવાજી. તે મરહુમો જહાંબક્ષ, રતી ફીરોઝ બલસારા તથા આલુ જીમી કરકરયાના ભાઇ. (ઉં. વ. ૮૬) તા. ૨૭-૬-૨૨ના ગુજરી ગયા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.