પારસી મરણ

મરણ નોંધ

પારસી મરણ

પેસી હોરમસજી દાદી બરજોર તે મરહુમો નવાઝબાઇ તથા હોરમસજી દાદી બરજોરના દીકરા. તે મરહુમ ધન પેસી દાદી બરજોરના ખાવીંદ. તે ઝીનોબ્યા પરસી ફીટર, મરઝબાન પેસી દાદી બરજોર, તે અબનવાઝ મરઝબાન દાદી બરજોર ને પરસી ધનજીશા ફીટરના સસરા. તે જાલ હોરમસજી દાદી બરજોર તથા મરહુમો માઝરીન હોરમસજી દાદી બરજોર, ટેહમી હોરમસજી દાદી બરજોર આબાન જાલ મુકાદમ ને ફલી હોરમસજી. દાદી બરરોજના ભાઇ. તે કૈઝીન પરસી ફીટર, દાનેશ પરસી ફીટર, સનાયા મરઝબાન દાદી બરજોર, ફીયાના મરઝબાન દાદી બરજોરના ગ્રેન્ડ ફાધર. (ઉં. વ. ૯૦) રે. ઠે. સર રતન તાતા બિલ્ડિંગ નં-૩, ફલેટ ૧, તાતા બ્લોક્સ, એસ. વી. રોડ, બાંદ્રા (વેસ્ટ), મુંબઇ-૪૦૦૦૫૦.
હોમી ફ્રામરોઝ કોલંબોવાલા તે મરહુમ ખોરશેદ હોમી કોલંબોવાલાના ખાવીંદ. તે મેહેરનોશ હોમી કોલંબોવાલા તથા અરનાઝ કાવસી ધનભુરાના બાવાજી. તે મરહુમો પીરોજા તથા ફ્રામરોઝ કોલંબોવાલાના દીકરા. તે કાવસી મ. ધનભુરાના સસરાજી. તે મરહુમો હીલ્લા તથા માણેકશૉ બીલ્લીમોરીયાના જમાઇ. તે મરહુમો કાવસ ફ. કોલંબોવાલા તથા સોલી ફ. કોલંબોવાલાના ભાઇ. (ઉં. વ. ૯૩). રે. ઠે. લેડી દોરાબ તાતા બિલ્ડિંગ નં-૧, તાતા બ્લોક્સ, એસ. વી. રોડ., બાંદ્રા (પ), મુંબઇ-૪૦૦૦૫૦. ઉઠમણાંની ક્રિયા : તા. ૨૧-૬-૨૨ના રોજે, બપોરે ૩.૪૦ કલાકે, તાતા અગિયારી, બાંદ્રામાં થશેજી.
રૂસ્તમજી જહાંગીરજી રાંદેલીયા તે મરહુમ જરબાનુ રૂસ્તમજી રાંદેલિયાના ખાવીંદ. તે નવરોઝ, આરમીન હેક્ટર ખરાડી તથા રોશની રૂમી ભાથેનાના બાવાજી. તે મરહુમો સુનામાય તથા જહાંગીરજી સોરાબજી રાંદેલીયાના દીકરા. તે હેક્ટર ગુસ્તાદજી ખરાડી તથા રૂમી માણેકશા ભાથેનાના સસરાજી. તે મહાફ્રીન અને ડેલ્ફીના મમાવાજી. તે મરહુમો નરગીશ તથા હોરમસજી પટેલના જમાઇ. (ઉં. વ. ૮૯) રે. ઠે. બી/૩, નવરોઝ બાગ, ડો. એસ. એસ. રાઉ રોડ, પરેલ, મુંબઇ-૪૦૦૦૧૨. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૧-૬-૨૨ના રોજે બપોરે ૩.૪૦ કલાકે, એમ. જે. વાડયા અગિયારી, લાલબાગમાં થશેજી.
દાલી હોમી હાંસોટીયા તે મરહુમો ધનમાય તથા હોમી નાદીરશાહ હાંસોટીયાના દીકરા. તે બુરઝીન દાલી હાંસોટીયાના બાવાજી. (ઉં. વ. ૭૧) રે. ઠે. ૧/૭, લામ બિલ્ડિંગ, એન. એમ. જોશી માર્ગ, લોઅર પરેલ સ્ટેશનની પાસે, મુંબઇ-૪૦૦૦૧૩. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૨-૬-૨૨એ બપોરના ૩.૪૫ વાગે સાલસેટ અગિયારીમાં છેજી. (અંધેરી-મુંબઇ).
નોશિર પદમજી કાપડિયા. તે મરહૂમ દીનામાઇ અને મરહૂમ પદમજીના દીકરા. તે મેહરૂના પતિ. તે શેરનાઝ,પરવિન અને બહેરામના પિતા. તે પ્રવીણભાઇના સસરા. તે સિદ્ધાર્થના નાના. તે મરહૂમ હોમાઇ અને મરહૂમ મિનોચેરના જમાઇ. (ઉ.વ. ૮૯) રે.ઠે. બી ૪- ૩૦૧, મહિન્દ્ર વિવાન્તે સુરેન રોડ, વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇ- વે મેટ્રો સ્ટેશનની પાસે, અંધેરી (ઇસ્ટ). મુંબઇ-૪૦૦૦૦૯૩. ઉઠમણાંની ક્રિયા: પ્રેયર્સ હોલ, વરલી, તા. ૨૧-૦૬-૨૨, બપોરે ૩.૪૦ વાગે
સાવક અદિ એન્જિનિયર. તે મરહૂમ મની અને મરહૂમ અદિના દીકરા. તે પ્રોચી અને મરહૂમ એરચના ભાઇ. તે વિરાફ,અસ્પીના કાકા. તે પર્સિસ,કેરસીના મામા. (ઉ.વ. ૮૫) રે.ઠે. ૩૧૫, ઇન્ડિયન સર્વેયર્સ હાઉસ, ત્રીજે માળે, શહિદ ભગતસિંહ રોડ, ફોર્ટ માર્કેટ, મુંબઇ ૪૦૦૦૦૧. ઉઠમણાંની ક્રિયા: પ્રેયર્સ હોલ, વરલી, ૨૨-૦૬-૨૨, બપોરે ૩.૪૦ વાગે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.