પારસી મરણ

મરણ નોંધ

મેહરૂ હોમી ગાંધી તે મરહુમો પીલુ તથા હોમી નવરોજી ગાંધીના દીકરી. તે કેરસી અને હેકતર ગાંધીના બહેન. તે નેલી કેરસી ગાંધીના નણંદ. તે દાયેના પોરસ મિસ્ત્રી તથા પોરસ સોલી મિસ્ત્રીના ફૂઇજી. તે આવાં તથા એશદીન પોરસ મિસ્ત્રીના ગ્રેન્ડ ફૂઇજી. (ઉં. વ. ૮૪) રે. ઠે. ૭૬૪/ એફ, સરોશ કોર્ટ, તીલક રોડ, પારસી કોલોની, દાદર (પૂ.) મુંબઇ-૪૦૦૦૧૪. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૦-૬-૨૨ના રોજે બપોરે ૩.૪૦ કલાકે, રૂસ્તમ ફ્રામના અગિયારી, દાદરમાં થશેજી.
ફરામરોઝ કેખશરૂ બાટલીબોઇ તે મરહુમો ગુલબઇ તથા કેખશરૂ બાટલીબોઇના દીકરા. તે અનાહીત કેખશરૂ બાટલીબોઇ તથા મરહુમો સોરાબજી, કમલરૂખ અને આરમઇતીના ભાઇ. તે રશના તથા હોરમઝ બાટલીબોઇના કાકાજી. તે ઝહાન તથા સાયરસનાં ગ્રાન્ડ અંકલ. (ઉં. વ. ૯૩) રે. ઠે. પલેઝન્ટ પાર્ક, ૪૮ રીજ રોડ, નીયર રેખા બિલ્ડિંગ, તીન બત્તી, મલબાર હીલ, મુંબઇ-૪૦૦૦૦૬. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૦-૬-૨૨એ બપોરના ૩.૪૫ વાગે, ઓલબ્લેસ બંગલીમાં છેજી. (ડુંગરવાડી-મુંબઇ).

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.