પારસી મરણ

મરણ નોંધ

પારસી મરણ

ખોરશેદ દારા દારૂવાલા તે મરહુમો ફ્રેની દારબ શરોફનાં દીકરી. તે મરહુમ બોમી નસરવાનજી મોદીના ધનિયાની. તે મરહુમ દારા એરચશાહ દારૂવાલાના ધનિયાની. તે મેહરનાઝ નૈઉશાદ મિસ્ત્રી તથા મરહુમ ઝીનીયા દારા દારૂવાલાના માતાજી. તે નૈઉશાદ જીમી મિસ્ત્રી તથા તુશાદ મહેતાના સાસુજી. તે ફલી દારબ શરોફ તથા રશનાનાં બહેન. તે આરીશ તથા ફરીયાનાનાં બપઇજી. (ઉં. વ. ૭૫) રે. ઠે. બી-૧૧/ ૧૨, ગુલ ધનબાદ, બીજે માળે, ઓ. માલકમ બાગ, જોગેશ્ર્વરી, (વે), મુંબઇ-૪૦૦૦૦૨.
સોલી ખરશેદજી જોખી તે મરહુમો રતનબાઇ ખરશેદજી જોખીનાં દીકરા. તે ઓસ્તી પીલુ સોલી જોખીના ખાવીંદ. તે બહાદુર તથા મરહુમ બમનશાહ ખરશેદજી જોખીનાં ભાઇ. તે ડેઝી તથા નવરોઝ ગાર્ડ તથા મરહુમ નૌઝર બહાદુર જોખીનાં અંકલ. તે મરહુમો ઓસ્તી હોમાય તથા એરવદ તેહમુરસ્પ પંથકીના જમાઇ. તે વીરાફ, જેસમીન તથા ફ્રેનીના કાકાજી. (ઉં. વ. ૮૧) રે. ઠે. રૂમ નં.-એ.૧૧, રાધા સી.એચ. એસ, પ્લોટ નં. ૭, સેકટર-૧૪, વાશી, નવી મુંબઇ-૪૦૦૭૦૩. ઉઠમણાંની ક્રિયા : તા. ૧૯-૬-૨૨એ બપોરના ૩.૪૫ વાગે. નારીયલવાળા અગિયારીમાં છેજી. (ડુંગરવાડી-મુંબઇ).
ફીરોઝ અરદેશીર દસ્તુર તે મરહુમો રતનમાય તથા અરદેશીર દસ્તુરના દીકરા. તે નરગીશ ફીરોઝ દસ્તુરના ખાવીંદ. તે પોરસ કેકી ઇરાની, શાહ બેહરામ કેકી ઇરાની ને ઝકસીર્સ કેકી ઇરાનીના બાવાજી. તે શેહરનાઝ પોરસ ઇરાનીના સસરાજી. તે મરહુમો હોમાય તથા રૂસ્તમજી અરદેશીર ઇરાનીના જમાઇ. રે. ઠે. સી-૧/ ૧૮, એન. કોન્ટ્રેક્ટર બાગ, બીજે માળે, આંધ્ર બેન્કની સામે, મોરી રોડ, માહીમ (વે), મુંબઇ-૪૦૦૦૧૬. ઉઠમણાંની ક્રિયા: ૨૦-૬-૨૨એ બપોરે ૩.૪૫ વાગે, સુનાવાલા અગિયારીમાં છેજી. (માહીમ-મુંબઇ).
ગુલ કેરસાસ્પ સદરી તે મરહુમો ફ્રેનીમાય તથા રૂસ્તમજી પસ્તાકીયાના દીકરી. તે મરહુમ કેરસાસ્પ હોરમઝજી સદરીના વિધવા. તે આદીલ કેરસાસ્પ સદરી, ખુશરૂ કેરસાસ્પ સદરી ને સોહરાબ કેરસાસ્પ સદરીના માતાજી. તે ડેરીના આદીલ સદરી, વીરા ખુશરૂ સદરી ને અનાઇતા સોહરાબ સદરીના સાસુજી. તે આરીયન આદીલ સદરી, કૈઝીન ખુશરૂ સદરી, કાયરા ખુશરૂ સદરી, યાસ્ના સોહરાબ સદરીને શોન સોહરાબ સદરીના ગ્રેન્ડ મધર. તે મરહુમ બહાદુર રૂસ્તમજી પસ્તાકીયાના બહેન. (ઉં. વ. ૮૧) રે. ઠે. ૩૯, દેવ છાયા બિલ્ડિંગ, ત્રીજે માળે, તારદેવ રોડ, ઓ. સહાકાર નિવાસ, મુંબઇ-૪૦૦૦૩૪. ઉઠમણાંની ક્રિયા : તા. ૨૦-૬-૨૨ એ બપોરના ૩.૪૫ વાગે, હોડીવાલા બંગલીમાં છેજી. (ડુંગરવાડી-મુંબઇ).
રુમી ફિરોશાહ ટીટીના (ઉં. વ. ૮૬) તા. ૧૭-૬-૨૨એ ગુજરી ગયા છે. તે મરહુમ મહેરના હસબન્ડ. મરહુમ શેરા, મરહુમ ફિરોશાહના દીકરા. ફિરોઝ, મરહુમ શાવકસના ફાધર. મરહુમ સેમના ભાઇ. મરહુમ હોમાઇ અને મરહુમ પેસ્તનજી ગઝદરના જમાઇ. ઉઠમણું તા. ૧૯-૬-૨૨, બપોરે ૩.૪૦ વાગ્યે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.