પારસી મરણ

મરણ નોંધ

પારસી મરણ

હોશંગ અરદીશર ભીવંડીવાલા તે મરહુમો આલુ તથા અરદેશીર પ. ભીવંડીવાલાના દીકરા. તે મરહુમો પરવીન ફ. પટેલ તથા ફરીદા બ. પ્રીનતરના ભાઇ. તે શારૂખ ફ. પટેલના મામાજી. તે મરહુમો ફરોખ ડ. પટેલ તથા બોમી ફ. પ્રીનતરના સાલાજી. (ઉં. વ. ૭૫) રે. ઠે. પારસી પંચાયત આંબેવાડી, રૂમ નં. ૮, બી. જી. ખેર માર્ગ, હેંગીંગ ગાર્ડન, મલબાર હીલ, મુંબઇ-૪૦૦૦૦૬. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૮-૬-૨૨ના રોજે, બપોરે ૩.૪૦ કલાકે. સેઢના અગિયારી, તારદેવમાં થશેજી.
ખોરશેદ દારા દારૂવાલા તે મરહુમો ફ્રેની દારબ શરોફનાં દીકરી. તે મરહુમ દારા એરચશાહ દારૂવાલાના ધનિયાની. તે મેહરનાઝ નૈઉશાદ મિસ્ત્રી તથા મરહુમ ઝીનીયા દારા દારૂવાલાના માતાજી. તે નૈઉશાદ જીમી મિસ્ત્રી તથા તુશાદ મહેતાના સાસુજી. તે ફલી દારબ શરોફ તથા રશનાનાં બહેન. તે આરીશ તથા ફરીયાનાનાં બપઇજી. (ઉં. વ. ૭૫) રે. ઠે. બી-૧૧/૧૨, ગુલ ધનબાદ, બીજે માળે, ઓ. માલકમ બાગ, જોગેશ્ર્વરી (વે), મુંબઇ-૪૦૦૦૦૨. ઉઠમણાંની ક્રિયા : ૧૮-૬-૨૨ના રોજે, બપોરે ૩.૪૦ કલાકે, સેઠના અગિયારી, તારદેવમાં થશેજી.
શેહેરનાઝ કેકી આસાવૈદ તે રયોમંદ વીરાફ બાગવાલાના ધનિયાની. તે મરહુમો માણેક તથા કેકી આસાવૈદના દીકરી. તે એદી આસાવૈદના બહેન. તે માણેક આસાવૈદના નણંદ. તે ફરીદા તથા વીરાફ બાગવાલાના વહુ. (ઉં. વ. ૬૮) રે. ઠે. ફલેટ નં. બી-૧૧/૬૦૩, મારગોસા હાઇત્સ, એસ. આર. નં. ૫૭/૫૮, મહમદવાડી, પુને સીટી, પુને, મહારાષ્ટ્ર-૪૧૧૦૬૦. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૮-૬-૨૨ના રોજે બપોરે, ૩.૪૦ કલાકે, જોખી અગિયારી, ગોદરેજ બાગમાં થશેજી.
એરચ ફિરોઝ દલાલ તે મરહુમો શેહરા ફિરોઝ દલાલનાં દીકરા. તે કેટી એરચ દલાલના ખાવીંદ. તે પરીઝાદ શેહનાઝ તથા કેરસાસ્પ દલાલના બાવાજી.તે સુદીપ રોય તથા મરહુમ ફિરોઝ હોશંગ દલાલનાં સસરાજી. તે મરહુમો હોશંગ, દાદી તથા ઝરીનનાં ભાઇ. તે મરહુમો સાકર સાવક મેહતાના જમાઇ. (ઉં. વ. ૮૯) રે. ઠે. ૧૬-બી, પેલેસ કોર્ટ, ૧, કે.વાય.ડી. સ્ટ્રીટ, કોલકાતા, વેસ્ટ બંગાળ, ૭૦૦૦૧૬. ઉઠમણાંની ક્રિયા તા. ૧૯-૬-૨૨એ બપોરના ૩.૪૫ વાગે, પટેલ અગિયારીમાં છેજી. (મઝગાંવ-મુંબઇ).

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.