પારસી મરણ

મરણ નોંધ

ફ્રેની ફલી કાંગા તે ફલી ફ. કાંગાના ધણિયાની. તે મેહેર ફ. કાંગા તથા ખુરશીદ ફ. કાંગાના માતાજી. તે મરહુમો દીનબાઇ તથા માણેકશૉ અ. ભરૂચાના દીકરી. તે મરહુમો નરીમન મ. ભરૂચા તથા અદી મ. ભરૂચાના બહેન. તે મરહુમો માણેકબાઇ તથા કૈખશરૂ કાંગાના વહુ. તે નરગીશ તથા મરહુમ દાદી. કલૂયાનીવાલા તથા મરહુમો રોશન, ખોરશેદ, ફીરોઝ તથા દૌલતના સીસ્ટર ઇન-લૉ. (ઉં. વ. ૮૬) રે. ઠે. ૫૯૮-બી, એ. એચ. વાડીયા બિલ્ડિંગ, ૧લે માળે, ગીરગાંવ રોડ, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઇ-૪૦૦૦૦૨. ઉઠમણાંની ક્રિયા : ૮-૬-૨૨ના બપોરના ૩.૪૫ વાગે, વાડીયાજી આતશબેહરામમાં છેજી. (ધોબીતળાવ)-મુંબઇ.
ખોદામોરદ સરોષ ઝોરાબિયન તે ફીરોઝ ખ. ઝોરાબિયનના ખાવીંદ. તે પરીઝાદ ઝોરાબિયન, સોહરાબ ઝોરાબિયન તથા શઝાદ ઝોરાબિયનના બાવાજી. તે મરહુમો ખોરશેદબાનુ તથા સરોશ ખોદાબક્ષ ઇરાનીના દીકરા. તે બમન ઇરાની તથા ફરાહ ઝોરાબિયનના સસરાજી. તે પરીચેર, પરવીન તથા મરહુમો પારખેનદા પીરોજા, શાપુર તથા ખુદાબક્ષના ભાઇ. તે ઝાહા, ઝાયાન તથા કાયરાના ગ્રાંડફાધર. તે મરહુમો ગવેર તથા બેહરામ શેરીયાર ઇરાનીના જમાઇ. (ઉં.વ. ૭૬) રે. ઠે. અપાર્ટમેન્ટ નં-૭, ત્રીજે માળે, ૧૯, પાલી રોડ, ડો. રાજેન્દ્ર કુમાર ચોક, બાંદ્રા (વેસ્ટ), મુંબઇ-૪૦૦૦૫૦. ઉઠમણાંની ક્રિયા: ૭-૬-૨૨ના રોજે બપોરે ૩.૪૦ કલાકે, તાતા અગિયારી, બાંદ્રામાં થશેજી.

 

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.