પાયદસ્ત

મરણ નોંધ

એરવદ યઝદી પેસ્તનજી પંથકી તે ગુલુના ખાવિંદ. તે મરહુમ હોમાય તથા મરહુમ એરવડ પેસ્તનજી ફરામજી પંથકીના દીકરા. તે હિલ્લા હોમી દુબાશ, એરવડ બહાદુરશાહ અને મક્કી પોરટરના ભાઈજી તથા મરહુમ ઓસ્તી દોલી તથા મરહુમ ઓસ્તી જરૂ એદલજી કુમાનાના ભાઈજી. તે જીમી તથા સરોશના બાવાજી. તે ફરાહ જીમી પંથકી તથા અનાહિતા સરોશ પંથકીના સસરાજી. તે દેલઝીન, આઈલીન, આદરશાહ, સીમોન તથા ડેલીનાના બપાવાજી. (ઉં. વ. ૮૫) રે. ઠે.: મોબેદ બિલ્ડિંગ, ફલેટ નં. ૧૦, ૨જે માળે, ગોદરેજ બાગ, ઑફ નેપ્યનસી રોડ, સીમલા હાઉસ પાસે, મુંબઈ-૪૦૦૦૩૬. પાયદસ્ત: તા. ૯-૬-૨૨ના રોજે સવારે ૭.૪૫ કલાકે, ઓલબ્લેસ બંગલી, ડુંગરવાડીમાં થશેજી. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૦-૬-૨૨ના રોજે બપોરે ૩.૪૦ કલાકે, ઓલબ્લેસ બંગલી, ડુંગરવાડીમાં થશેજી.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.