પાયદસ્ત

મરણ નોંધ

પાયદસ્ત

વીલ્લુ સામ બાટલીવાલા સગાઇ: ડો. સામ એદલજી બાટલીવાલાના ધણિયાની. નીલુફર જમશીદ બનાજી, ઝુબીન સામ બાટલીવાલા અને ખુશનુમા સાઇરસ ખંબાતાના માતાજી. તે નાજામાય તથા એદલજી કાવસજી બાટલીવાલાના વહુ. તે નાજામાય તથા નરીમાન સોરાબજી મેધોરાના દીકરી. તે જમશીદ પેસી બનાજી, એવા ઝુબીન બાટલીવાલા તથા સાયરસ કેરસી ખંબાતાના સાસુજી. જેનીફર, ઝીન્ટા, કરીશ્માના મમઇજી. (ઉં. વ. ૭૯) રે. ઠે. ૬/૭, રૂસ્તમ બાગ, સંત સાવતા માર્ગ, ભાયખલા, મુંબઇ-૪૦૦૦૨૭. પાયદસ્ત: તા. ૨૧-૬-૨૨એ સવારે ૧૧.૦૦ વાગે વાડીયા બંગલીમાં છેજી. (ડુંગરવાડી-મુંબઇ). ઉઠમણાંની ક્રિયા: ૨૧-૬-૨૨એ બપોરના ૩.૪૫ વાગે, વાડીયા બંગલીમાં છેજી. (ડુંગરવાડી-મુંબઇ).

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.