પણ આરોગ્યની સંભાળ રાખજો!:

આમચી મુંબઈ

 

અષાઢી એકાદશીના પંઢરપુર લઈ જતી દિંડી પગપાળા યાત્રા વખતે લોકોએ પોતાના આરોગ્યની દરકાર લેવાનો ખાસ આગ્રહ કર્યો હતો. દાદર ખાતેના કાર્યક્રમમાં રુકમણિ અને વિઠ્ઠોબાના વેશમાં રહેલા કલાકારોએ માસ્ક પહેરવાની સાથે સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરવાનો સંદેશ લોકોને આપ્યો હતો. (અમય ખરાડે)

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.