નીલા નીલા યે ગગન….

આમચી મુંબઈ

મેઘરાજાની પધરામણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને ગરમી-ઉકળાટથી કંટાળેલા મુંબઈગરા ચાતકડોળે મેઘરાજાની રાહ જોઈ રહ્યા છે ત્યારે મુંબઈના પવઈ વિસ્તારમાં જાણે આગમનની છડી પોકારી રહેલા ગોરંભાયેલા ગગને મુંબઈગરાનું મનમોહી લીધું હતું. (જયપ્રકાશ કેળકર)

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.