દેખાવો:

આમચી મુંબઈ

નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડીએ રાહુલ ગાંધીની પૂછપરછ હાથ ધરી છે ત્યારે મુંબઈમાં રાજભવન ખાતે કોંગ્રેસી નેતાઓએ કેન્દ્ર સરકાર અને ઈડી સામે વિરોધ નોંધાવવા માટે દેખાવ કર્યા હતા. (જયપ્રકાશ કેળકર)

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.