જ્ઞાન સાથે ગમ્મત ફનવર્લ્ડ

ફનક્લબ

પ્રિય વાચકો,
જ્ઞાન સાથે ગમ્મત આપતા ‘મુંબઈ સમાચાર’ના ફનવર્લ્ડને પ્રેમભર્યો આવકાર આપી ચતુર વાચકો એમાં સહભાગી થતા રહ્યા છે. આજથી આ મનોરંજન નવા સ્વરૂપે તમારી સામે હાજર થાય છે. ખાતરી છે કે તમે બમણા ઉત્સાહથી એમાં ભાગ લેતા રહેશો – તંત્રી.
પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
—————–
વાચકોએ તેમના જવાબ ઇ-મેઇલથી
શનિવાર સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નીચે જણાવેલા મેઈલ પર મોકલવાના રહેશે.
funworld@bombaysamachar.com
———–
ઓળખાણ રાખો
વિજય ભટ્ટ દિગ્દર્શિત ભારત ભૂષણ – મીના કુમારીની કઈ ફિલ્મનું દૃશ્ય છે?
અ) તાનસેન બ) બરસાત કી રાત ક) મિર્ઝા ગાલિબ ડ) બૈજુ બાવરા
—————
ગુજરાત મોરી મોરી રે
ગુજરાતી ફિલ્મ ’ચાલ જીવી લઈએ’ના મુખ્ય કલાકાર કોણ છે?
અ) મલ્હાર ઠક્કર બ) હિતેન કુમાર ક) સિદ્ધાર્થ રાંદેરિયા ડ) પ્રતીક ગાંધી
—————
નોંધી રાખો
સફળ વ્યક્તિ મેદાન નથી છોડતી ને મેદાન છોડનારને સફળતા નથી મળતી.
————
જાણવા જેવું
બી. આર. ચોપડાની ‘અફસાના’ ડબલ રોલ હિન્દી ફિલ્મોની ટ્રેન્ડસેટર માનવામાં આવે છે. એના પછી ‘રામ ઔર શ્યામ’, ‘સીતા ઔર ગીતા’, ‘ચાલબાઝ’ અને એવી બીજી કેટલીક ફિલ્મો બનવા પ્રેરણા મળી. અશોક કુમાર ચોપડા સાહેબના માનીતા અભિનેતા હતા. ‘અફસાના’ પછી ૧૯૫૬માં આવેલી તેમની ‘એક હી રાસ્તા’માં પણ અશોક કુમાર હતા. ગીત વગરની કોર્ટરૂમ ડ્રામા ‘કાનૂન’ અને ‘ગુમરાહ’માં પણ અશોક કુમારની હાજરી હતી.

————-
માઈન્ડ ગેમ
ત્રણ અલગ અલગ અંક ધરાવતી સૌથી મોટી સંખ્યામાંથી અલગ અલગ અંક ધરાવતી સૌથી નાની સંખ્યા બાદ કરતાં શું જવાબ મળે?
————
ભાષા વૈભવ…
હિન્દી ફિલ્મોનાં ગુજરાતી નામ
A                                   B
मुकद्दर का सिकंदर    મહેસૂલ
हंगामा                     કાયદો
कलगान                  મસ્તીખોર, મનમોજી
कानून                      ધમાચકડી
मनचली                     નસીબનો બળિયો
———-
ગયા શુક્રવારના જવાબ
ભાષા વૈભવ
अफसाना         કથા
इतफाक       સંજોગ
खिलौना      રમકડું
रफूचक्कर   ગાયબ
पाकीजा       પવિત્ર
માઈન્ડ ગ્રેમ
૮૭૯
————–
ઓળખાણ પડી?
આલિયા ભટ્ટ
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
જંગલી
ગુજરાત મોરી મોરી રે
પ્રિયંકા ચોપરા

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.