જોરદાર આગમન

આમચી મુંબઈ

અંતે શનિવારે મુંબઇમાં ચોમાસાનું વિધિવત આગમન થયું હતુંં. નૈર્ઋત્યના મોસમી પવનો મુંબઇ અને કોંકણના મોટા ભાગમાં પહોંચ્યા છે. ગુરુવારથી શનિવાર સવાર સુધી ઉપનગરમાં મૂશળધાર વરસાદ પડ્યો હતો. હવામાન ખાતાએ મુંબઇ માટે યેલો એલર્ટ જાહેર કર્યો છે. આમાં વીજળીના કડાકા અને પવન સાથે વરસાદ પડે એવી આગાહી કરાઇ છે.
મેઘરાજાએ શનિવારે ડોકયાર્ડ વિસ્તારમાં હાજરી નોંધાવી હતી.
(અમય ખરાડે)

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.