જૈન મરણ

મરણ નોંધ

સોરઠ વિશા શ્રીમાળી જૈન
મોટી પાનેલી નિવાસી સ્વ. નવનીતલાલ હરીલાલ મહેતાના સુપુત્રી સ્વ. રાજેશ્રીબેન, લાઠી નિવાસી (ઉં. વ. ૫૯) તા. ૧૮-૫-૨૨ના મુંબઇ મુકામે અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. પ્રભુદાસ હરીલાલ મહેતા, સ્વ. ચંદુલાલ હરિલાલ મહેતા, સ્વ. મંજુલાબેન અમૃતલાલ મહેતા, સ્વ. મધુબેન મણીલાલ મહેતા, કુસુમબેન હરસુખલાલ વોરાના ભત્રીજી તથા દિનકરરાય મુલચંદભાઇ મહેતા, અનિલભાઇ મુલચંદભાઇ મહેતા હસુમતિબેન હસમુખરાય વસાના ભાણેજ. લૌકિક વ્યવહાર બંધ છે.
દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
ત્રિચી નિવાસી હાલ ઘાટકોપર સ્વ. જીવણલાલ જેઠાલાલ મહેતા તથા સ્વ. કલાવતીબેનના જ્યેષ્ઠ પુત્ર ચંદ્રકાંત (ઉં.વ. ૭૨) તે સ્વ. કલ્પનાબેનના પતિ. તે મોના વિપુલ પારેખ તથા પૂનમ અમીન નુરાનીના પિતા. તે કોકિલાબેન ગજેંદ્ર મહેતા, ડો. નિલીની શ્રીધર તથા સ્વ. મુકેશભાઈના ભાઈ તથા સ્વ. પ્રાણજીવન આંણજી દોશીના જમાઈ ગુરુવાર, તા. ૧૮-૫-૨૨ના ઘાટકોપર મુકામે અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
દેવપુરના ભારતી તારાચંદ ગાલા (ઉં.વ. ૬૩), મંગળવાર, તા. ૧૭-૫-૨૨ના અવસાન પામેલ છે. તેજબાઇ ઉમરશી ગાલાના પુત્રવધૂ. તારાચંદભાઇના ધર્મપત્ની. શીતલ, ખુશ્બુ, કાર્તિકના માતા. નવાવાસના હેમલતા નાગજીના પુત્રી. રમેશ, રાજેશ, પારસ, ભાવના જગદીશ, આરતી મહેશના બેન. પ્રા. શ્રી વ.સ્થા. જૈન શ્રા.સં.સં. કરસન લધુ નિસર હોલ, દાદર (વે.) ટા. ૪ થી ૫.૩૦.
ડુમરાના રશ્મી રમણીકલાલ શાહનંદ (ઉં.વ. ૭૫), તા. ૧૭-૫-૨૨ના અવસાન પામેલ છે. માતુશ્રી મીઠીબાઇ શામજી વેરશીના પુત્રવધૂ. સ્વ. રમણીકલાલના ધર્મપત્ની. પારસ, ભાવેશના માતુશ્રી. દેવપુરના મુલબાઇ નાનબાઇ માવજી તેજપાર ગાલાના પુત્રી. સ્વ. ભવાનજી, સ્વ. ગુણવંતી, હરખચંદ, જવેરીલાલના બેન. ચક્ષુદાન અને ત્વચાદાન કરેલ છે. પ્રાર્થના રાખેલ નથી. નિ. પારસ શાહનંદ, ૫, કેશવ, જગડુશા નગર, ઘાટકોપર (વેસ્ટ), મું. ૮૬.
દેવપુરના રાણબાઇ લાલજી ગાલા (ઉં.વ. ૮૩) ૧૮-૫-૨૨ના અવસાન પામેલ છે. તેજબાઇ ચના કોરશીના પુત્રવધૂ. લાલજીના પત્ની. મુલચંદ, સુશીલા, હિતેશના માતા. ગઢસીસાના ખીમઇબાઇ મણશી માણેકના પુત્રી. લીલાધર, દેવપુર રતનબાઇ આસુ, વાલબાઇ વેલજી, તેજબાઇ ટોકરશી, લક્ષ્મીબેન દેવરાજના બેન. પ્રા. શ્રી જીવરાજ ભાણજી શાહ સ્મારક ટ્રસ્ટ. મેહુલ સિનેમાની બાજુમાં, મુલુંડ (વે.). ટા. ૩ થી ૪.૩૦.
નવાવાસના માતુશ્રી પ્રભાબેન પ્રેમજી વીરા (ઉં.વ. ૮૫), તા. ૧૮/૫/૨૨ના અવસાન પામેલ છે. સ્વ. પ્રેમજીના ધર્મપત્ની. માતુશ્રી હિમઇબેન લાલજી લાધાના પુત્રવધૂ. પ્રદિપ, કમલેશ, છાયાના માતુશ્રી. લાયજાના માતુશ્રી દેવકાબેન રામજી પાલણના દિકરી. સ્વ. લાલજી, દિલીપ, સ્વ. સાકરબેન શામજી, ભાનુબેન ખીમજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. પ્રદીપ વીરા, જય અંબે ધામ, એ ૧૬૦૨, રાયગઢ ચોક, ઘાટકોપર (ઇ.).
નાના ભાડીયા હાલે નવી મુંબઇના ગં.સ્વ. ઝવેરબેન વેલજી રાંભીયા (ઉં.વ. ૮૬) તા. ૧૮-૫-૨૨ના અવસાન પામેલ છે. સ્વ. લાલજી પદમશીના પુત્રવધૂ. સ્વ. વેલજીભાઇના ધર્મપત્ની. સ્વ. મુકેશ, સ્વ. નીના, ગીરીશના માતુશ્રી. ના. ભાડીયાના હીરબાઇ ઠાકરશી દેવજીના પુત્રી. વસંત, સ્વ. મનસુખ, રમેશ, મહેન્દ્ર, ગુણવંતી નાનજી ગાલા, જયાબેન લક્ષ્મીચંદ વીરાના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. ગીરીશ વેલજી રાંભીયા, બી/૧૧, ફ્લેટ નં. ૧૧, ન્યુ સિધ્ધિવિનાયક કો. સોસાયટી, એમ.જી. કોમ્પલેક્ષ, સેક્ટર-૧૪, વાશી, નવી મુંબઇ-૭૦૩.
રાયણના માતુશ્રી વિજયાબેન (બબીબાઇ) સુંદરજી રતનશી ગાલા (ઉં.વ. ૯૫), તા. ૧૮-૫-૨૨ના અવસાન પામેલ છે. કાનબાઇ રતનશી ગોસરના પુત્રવધૂ. સ્વ. સુંદરજી રતનશીના ધર્મપત્ની. હીરેન, મહેન, સુરેશના માતુશ્રી. નવાવાસના માતુશ્રી સોનબાઇ રવજી ખીમરાજના પુત્રી. જગશી, લક્ષ્મીબેન, જેઠાલાલ, મણીબેન, ભોગીલાલ, જાદવજી, શાંતીલાલના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. સુંદરજી રતનશી, નજનસુખથ, બિ.૫૩, કસ્તુરબા રોડ, કાંદિવલી (પ.), ૬૭.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.