જૈન મરણ

મરણ નોંધ

રાધનપુર હાલ પ્રભાદેવી લીલાબેન પારેખ (ઉં. વ. ૧૦૨) શુક્રવાર તા. ૧૦-૬-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. પનાલાલ સીરચંદ પારેખના ધર્મપત્ની. તે સ્વ. શૈલેષભાઇ, નિલેશભાઇના માતુશ્રી. શિતલબેન, સ્મિતાબેનના સાસુ. સંભવ- સંયમ તથા કિષાક-રાજવીનાં દાદીમા. લૌકિક વ્યવહાર બંધ છે.
નૃસિંહપુરા દિગંબર જૈન
મુંબઇ નિવાસી સ્વ. હરગોવનદાસ નેમચંદ વખારિયા તથા સ્વ. વિમળાબેન વખારિયાના પુત્ર અશ્ર્વિનભાઇ હ. વખારિયા, (ઉં. વ. ૬૯) તે સ્વ. નિલાબેનના પતિ. તથા કુ. ગ્રિષ્માબેનના પિતા. તા. ૧૦-૬-૨૨ના રોજ અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
પાલનપુરી જૈન
ચિત્રાસણી બાબુલાલ હરિચંદભાઇ મહેતા (કલકતા) હાલ મુંબઇ તે બીપીનભાઇ, દર્પણાબેન, મુકેશભાઇ, જયેશભાઇ, સ્વ. નરેશભાઇ તથા સ્વ. સોનીબેનના પિતા. તે સુનિલભાઇ, નીતાબેન, સોનલબેન, રૂપલબેન, સોનલબેન તથા મિલનભાઇના સસરા. તા. ૧૦-૬-૨૨ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૨-૬-૨૨ના સાંજે ૪થી ૬. ઠે. હાલાઇ લોહાણા, મહાજનવાડી, ૬ /૧૦, ઠાકુરદ્વાર માર્ગ, મુંબઇ- ૪૦૦ ૦૦૨.
કચ્છી વિશા ઓશવાળ જૈન
નવીનાળના અ.સૌ. ભારતી ધિરેન્દ્ર છેડા (ઉં.વ. ૭૦). તા. ૧૦-૬-૨૨ના અવસાન પામેલ છે. રતનબેન મોરારજીના પુત્રવધૂ. ધિરેન્દ્રના પત્ની. અમિષ, અલ્પાના માતા. નાની ખાખર જીવીબાઈ મેઘજી દેવજી વીરાના સુપુત્રી. મણીલાલ, ચંપકલાલ, વૃજલાલ, કસ્તુરબેન પોપટલાલ, હીરબાઈ વિશનજી, પુષ્પાબેન તિલક, ભાનુબેન માવજી, મંજુલાબેન મેઘજીના બેન. પ્રા. શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, એલ.ટી. રોડ, બોરીવલી (વે). ૩.૦૦ થી ૪.૩૦. નિવાસ: ધીરેન્દ્ર છેડા. ૧૪૦૩, સહજીવન કો.ઓ.હા.સો. લિ., રોકડીયા ક્રોસ લેન, બોરીવલી (વે).
મોટા આસંબીયાના વિસનજી માડણ સાવલા (ઉં.વ. ૯૯), ૧૦-૬-૨૨ના અરિહંતશરણ પામેલ છે. મેઘબાઇ માડણ હરશીના પુત્ર. હીરબાઇના પતિ. હસમુખ, મંજુલા, મૃદુલા, ભારતી, પુષ્પા, જયશ્રી, ભદ્રાના પિતા. ખીમજી, જાદવજી, હંસરાજ, મગન, કુંવરબાઇ પ્રેમજી, સોનબાઇ કચુના ભાઇ. તલવાણાના ઠાકરશી રાયશીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. હસમુખ સાવલા, એ-૧૬૦૧, આદર્શ રીગલ, માર્વે રોડ, મલાડ (વે.).

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.