જૈન મરણ

મરણ નોંધ

વખારનો પાડો હાલ પુના જયશ્રીબેન મહેન્દ્રભાઈ શાહ (ઉં. વ. ૭૦) તે મહેન્દ્રભાઈ બાપુલાલ શાહના ધર્મપત્ની. તે મિતેષ, મોના અને બીજલના માતુશ્રી. તે ધૃતિ, કમલેશકુમાર, નીરવકુમારના સાસુ. તે નેહલ અને હર્ષના દાદી. તે રવિત, ઋષભ અને રિચાના નાની. સસરાપક્ષે કાંતિલાલ ભિખાચંદ શાહ (ડંખમહેતાનોપાડો)ના સુપુત્રી ગુરુવાર, ૨ જૂન ૨૨ના અરિહંતશરણ
પામેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
પુનડીના સુશીલા ખેતશી મારૂ (ઉં.વ. ૭૩) તા. ૬-૬-૨૨ના અવસાન પામેલ છે. સ્વ. ગાંગબાઇ પુનશીના પુત્રવધૂ. સ્વ. ખેતશીના ધર્મપત્ની. ચેતન, નિમેષ, દિપ્તીના માતુશ્રી. નવાવાસ ઉમરબાઇ-વિમળાબાઇ ઉમરશી મોણશી વોરાના સુપુત્રી. સ્વ. નવિન, પ્રકાશ, કેતન, ચંદન, સ્વ. મધુ, નીલમના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. ચેતન ખેતશી મારૂ, ૭૦૨/સી, સ્કાય હાઇટ, સેક્ટર-૫, એવરસાઇન સીટી, વસઇ (ઇ.)
ડેપાના વિમળાબેન આણંદજી શાહ (મારૂ) (ઉં. વ.૮૨) તા.૬-૬-૨ર ના દેહપરિવર્તન કરેલ છે. સાકરબેન તેજશી ભીમશીના પુત્રવધૂ. આણંદજીભાઈ (બાબુભાઈ)ના પત્ની. કમલેશ, પરેશ, ઉષ્મા, મીતા, ભાવનાના માતુશ્રી. દેશલપુર (કંઠી) વેલબાઈ ખેરાજ વીરજી વીરાના પુત્રી. દામજી, નાગજી, વસનજી, મેઘબાઈ આણંદજી, કપાયા સાકરબાઈ પ્રેમજી, ભુજપુર મણીબેન રાઘવજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ: ભાવના આણંદજી શાહ. ૩/૩૨, ઈન્દ્રધનુ, અનંત પાટીલ રોડ, શિવાજી પાર્ક, દાદર (વે).
માપરના માતુશ્રી લક્ષ્મીબેન જેઠાલાલ ગોસર (ઉં.વ. ૮૫) તા. ૬/૬/૨૨ના અવસાન પામ્યા છે. સ્વ. હીરબાઈ ખીમજી વેલજીના પુત્રવધૂ. સ્વ. જેઠાલાલના ધર્મપત્ની. જયવંતી, ધીરજ, લતા, સુનિલના માતુશ્રી. સાભરાઈના વાલબાઈ મુરજી દેવજી ગઢેરાના પુત્રી. ભવાનજી, નાનજી, ખીમજી, હીરજીના બહેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. સુનિલ ગોસર : ૪/૫૦૫, કચ્છી સર્વોદય નગર, પી.એલ. લોખંડે માર્ગ, ચેમ્બુર, મુંબઈ-૭૧.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
પાલીતાણા નિવાસી શેઠ હીરાલાલ અમરચંદના પુત્ર પ્રવિણભાઈ (ઉં. વ. ૭૧) (હાલ અમદાવાદ) તા. ૬-૬-૨૨ને સોમવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ ચંપકભાઇ, સ્વ ધનવંતરાય, જીતેન્દ્રભાઈ, ભરતભાઈ, સૂર્યાબેન, નીલાબેન, ઈલાબેન અને ભારતીબેનના ભાઈ. નયનાબેનના પતિ. હાર્દિક અને જલ્પાના પિતાશ્રી. શ્ર્વસુર પક્ષે સ્વ. શેઠશ્રી મહીપતરાય કાળીદાસ ગાંધી શિયાનગરવાળા (હાલ અમદાવાદ)ના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
સોરઠ વિશા શ્રીમાળી જૈન
પીપલાણા હાલ કાંદિવલી ચંદનબેન દલીચંદ નેમચંદ ભણસાલીના પુત્ર રાજેશભાઈ (ઉં. વ. ૫૯) તે રાગિણીબેનના પતિ. અશોકભાઈ, સ્વ. અરુણાબેન, પ્રફુલાબેન અનીલકુમાર વોરા, પ્રવિણાબેન જયકરભાઈ મહેતા, પદમાબેન કીર્તીકુમાર શાહના નાનાભાઈ. નીલમબેનના દિયર. શ્ર્વસુરપક્ષે બિપીનભાઈ પ્રેમચંદ ઝવેરી દમણના જમાઈ ૫/૬/૨૨ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર તથા સાદડી પ્રથા બંધ રાખેલ છે. અક્ષર બિલ્ડીંગ રૂમ નં ૨૦૬ ઈરાની વાડી ૩ સાયરાજ ગાર્ડનની બાજુમાં કાંદિવલી વેસ્ટ.
ઘોઘારી દશા શ્રીમાળી સ્થા. જૈન
ઉરણ હાલ રેવસ સ્વ. ઇન્દ્રવદન કરસનદાસ શાહના ધર્મપત્ની ગં. સ્વ. શીલાબેન શાહ (ઉં. વ. ૭૪) તે ૫/૬/૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. કિરણ તથા હિતેશના માતુશ્રી. સ્વ. ઇચ્છાબેન કરસનદાસ શાહના પુત્રવધૂ. સ્વ. નલીનીબેન અરવિંદકુમાર શાહ તથા પુષ્પાબેન પ્રવિણચંદ્ર મહેતાના ભાભી. પિયરપક્ષે માલાડ નિવાસી સ્વ. ભદ્રાબેન તથા સ્વ. કાંતિલાલ ગીરધરલાલ મહેતાના પુત્રી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
ચલાલા હાલ મીરા રોડ (મુંબઇ) સ્વ. પ્રાણલાલ ગીરધરલાલ લાખાણીના ધર્મપત્ની ગં. સ્વ. નિર્મળાબેન (ઉં. વ. ૮૧) તા. ૭-૬-૨૨, મંગળવારના અરિહંતશરણ પામેલ છે. તે રાજુભાઈ, મિલનભાઈ તેમજ પૂનમબેનના માતુશ્રી. તે વર્ષાબેન, ઝંખનાબેન, જયેશભાઈ દોશીના સાસુ. તે ઉર્મિ, અક્ષત, મંથનના દાદી, તે હિરલ, રીની, શ્રેણિકના નાની. પિયર પક્ષે જેતપુર નિવાસી સ્વ. પુરષોત્તમ મોતીચંદ દોશીના પુત્રી. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા માંગલિક
રાખેલ છે.
પ્રભાસ પાટણ વિશા ઓશવાળ જૈન
પ્રભાસ પાટણ હાલ નાલાસોપારા ગં. સ્વ. પાનવંતીબેન મોહનલાલ ધારશી શાહ (ઉં. વ. ૮૬) તે સ્વ. હરિલાલ જેપાલ શાહના પુત્રી. તે મનોજ, જયસેન, ભરત, ચેતન, વિપેશ, સ્વ. શાંતિભાઇ, સ્વ. હરેશભાઇ, જયશ્રીબેન, દિનાબેન, પ્રવિણાબેન, સરોજબેનના માતુશ્રી. તથા ભાવનાબેન, આશાબેન, મનિષાબેન, ભાર્ગવીબેન, દિપાલીબેન, મુકેશકુમાર, હિરેનકુમારના સાસુ. માનશી, હેમલ, જૈનમ, મનાલી, કૃપા મિહીરકુમાર જસવાણી, કાંક્ષા, જેનિલ, મોક્ષા, પલકના દાદી રવિવાર, તા. ૫-૬-૨૨ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.