મચ્છુકાંઠા વિશાશ્રીમાળી દિગંબર જૈન
વાંકાનેર નિવાસી (હાલ સોનગઢ મુંબઈ) સ્વ. મહેન્દ્રભાઈ પ્રભુલાલ સપાણીના ધર્મપત્ની મીનાબેન (ઉં. વ. ૭૫)તે પારુલ -અનુજ અને નીરવ-જુગમીના માતુશ્રી. તે ધ્રુવી,આર્ણવ તથા આગમ -દ્રષ્ટિ, તન્મય- વિધિના દાદી/નાની. તે જ્યોતિબેન જયેન્દ્ર કુમાર, પ્રફુલભાઈ, વિજયભાઈ, ભારતીબેન પંકજભાઈ, જયશ્રીબેન દિલીપભાઈ શાહ, તથા સુનિલભાઈના ભાભી. તે પિયર પક્ષે સ્વ. અભેચંદ કરસનજી દોશીના દીકરી. શનિવાર તા.૧૮-૦૨-૨૦૨૩ ના રોજ દેહ પરિવર્તન થયેલ છે. તેમની પ્રાર્થના સભા મંગળવાર તા. ૨૧-૦૨-૨૦૨૩ ના બપોરના ૪:૦૦ થી ૫:૩૦. શ્રી રવજી જીવરાજ ચાંગડાઈવાલા હોલ, એસએનડીટી વુમન્સ કોલેજ, ૩૩૮, રફી અહમદ કિડવાઈ રોડ, માટુંગા ઈસ્ટ મુંબઇ ૪૦૦૦૧૯.
દેરાવાસી દશા જૈન
વાંકાનેર નિવાસી હાલ વસઈ શ્રેયા (ઉં.વ.૫૨) તે મિતેષના પત્ની. નીલા સૂર્યકાન્ત દોશીના પુત્રવધુ. ધર્મિષ્ટા મુકેશ દોશી તથા દક્ષા અતુષ દોશીના દેરાણી. મોરબી વાળા ગં. સ્વ. જયશ્રી જયંતીભાઈ શેઠના દીકરી. ૬/૨/૨૩ના રોજ અરિહંત શરણ પામેલ છે લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
કારાઘોઘાના ચેતના પ્રવિણ વોરા. (ઉં.વ.૬૪) તા.૧૮-૨- ૨૦૨૩ના અવસાન પામેલ છે. કંકુબેન કાનજીના પુત્રવધુ. પ્રવિણના જીવનસંગીની. અમિતના માતા. બેરાજાના ચંચળબેન પોપટલાલ દેઢિયાના પુત્રી. હરેશ, અનિલના બેન. પ્રા.શ્રી. વ. સ્થા. જૈન શ્રા. સં. સં. કરસન લધુ નીસર હોલ, દાદર (વે), ટા. ૨ થી ૩.૩૦. નિ : પ્રવિણ વોરા. બુલેવર્ડ, ૪-૨૩૦૬ ધી એડ્રેસ (વાધવા) આરસીટી મોલની સામે, એલ.બી.એસ.માર્ગ, ઘાટકોપર (વે).
મેરાઉના (હાલે જબલપુર) ધીરજ વિશનજી ગાલા (ઉં.વ.૮૦) તા.૧૮/૦૨/૨૩ અરિહંત શરણ પામ્યા છે. મોંઘીબાઈ વિશનજીના સુપુત્ર. મંજુલાના પતિ. લેખા, દર્શના, કપિલના પિતા. કલ્યાણજી, હસમુખના ભાઈ. મોટા આસંબીયાના લધીબાઈ રણશી પુનશી લાલનના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. કપિલ ગાલા, ઊડ ૪/૨, સૈનિક સોસાયટી, શક્તિનગર, જબલપુર.
વડાલાના લક્ષ્મીબેન ભવાનજી દેઢીયા (ઉં.વ ૮૪) તા. ૧૮-૨-૨૩ના અવસાન પામેલ છે. મણીબેન નાગજી લધાના પુત્રવધુ. જ્યોતિ, વિરેનના માતુશ્રી. પત્રીના લાછબાઇ/ઝવેરબાઇ નાનજી ગણશીના પુત્રી. ડાહ્યાલાલ, માવજી, માયાના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. વિરેન દેઢીયા, ૨૦૨, નવલ હાઉસ, ડો. ઘંટી રોડ, પારસી કોલોની, દાદર, મું. ૧૪.
લાયજાના લક્ષ્મીબેન ગાંગજી છેડા, (ઉં.વ.૮૦), તા. ૧૮-૨ના અવસાન પામેલા છે. સુંદરબેન/દેવકાંબેન રતનશીના પુત્રવધુ. ગાંગજીના પત્નિ. પ્રકાશના માતુશ્રી. ભીંસરા સોનબાઈ લખમશી ચનાના પુત્રી. રંજન, પુષ્પાના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. પ્રકાશ ગાંગજી. સી-૫૦૭, એ-૧ અપાર્ટમેંટ, શીવાજી રોડ, કાંદીવલી (વે).
સ્થા. દશા શ્રીમાળી જૈન
મોટા સમઢિયાળા હાલ તિલકનગર સ્વ. લક્ષ્મીબેન ગોવિંદજી શામજી પારેખના પુત્ર દિલીપભાઇ (ઉં. વ. ૭૨) તે સ્વ. મીનાબેનના પતિ તા. ૧૮-૨-૨૩ના શનિવારના અરિહંતશરણ પામેલ છે. તે સિદ્ધાર્થ, નિશા ધર્મેશ કામદારના પિતા. સ્વ. વિમળા જયંતીભાઇ શાહના જમાઇ. કિંજલના સસરા. સ્વ. વાડીલાલ, સ્વ. શાંતિલાલ, ભુપતભાઇ, સ્વ. નિર્મળાબેન, જસુબેન, મધુબેન, અરુણાબેનના ભાઇ. તે દિયા, પ્રિયાંશા, મોસમના દાદા-નાના. પ્રાર્થનાસભા તા. ૨૧-૨-૨૩ના મંગળવારના સાંજે ૪થી ૬. ઠે. સ્વામિ નારાયણ મંદિર, ૯૦ ફીટ રોડ, ઘાટકોપર (ઇસ્ટ)માં રાખેલ છે.
ઝા. દશા. શ્રી. સ્થા. જૈન
લીંબડી હાલ માટુંગા ગં. સ્વ. કુંદનબેન તે સ્વ. ઇંદુલાલ મણીલાલ શાહના ધર્મપત્ની. કેકિન, જૈલેશ, માલિની ભારત શાહ તથા નીતા દિલીપ વોરાના માતુશ્રી. અનીલભાઇ, સ્વ. રમાબેન, ભારતીબેન તથા સ્વ. દિનેશભાઇના ભાભી. મંજુલાબેન તથા સુરભીબેનના જેઠાણી. ગીતા અને કલ્પનાના સાસુ. ભૌમિક અને નિકિતાના દાદી. તથા જોરાવર નગર નિવાસી સ્વ. હરખચંદ મૂલચંદ દોશીના સુપુત્રી તા. ૧૬-૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વિજાપુર સત્તાવીશ વિશા શ્રીમાળી જ્ઞાતિ જૈન
ગામ માણસા હાલ મુંબઇ સ્વ. ભોગીલાલ શાહના પુત્રવધૂ સ્વ. પદમાબેન તે નવીનચંદ્રના ધર્મપત્ની. ભાવેશ, સ્વ. સંગીતા, જિજ્ઞાના માતુશ્રી. પીયુષ, ફાલ્ગુનીના સાસુ. સ્વ. પ્રવિણા ભગવતી કુસુમ મંજુલા ભારતી અને હર્ષાના ભાભી. આદિત્ય વત્સલના દાદી અને ભવ્યના નાની. તા. ૧૯-૨-૨૩ના રવિવારના અરિહંતશરણ પામેલ છે. પિયર પક્ષ સ્વ. કાંતિલાલ નાથાલાલ પાડેચિયા, શત્રુંજય ભાવયાત્રા બન્ને પક્ષની સાથે રાખેલ છે. તા. ૨૦-૨-૨૩ના સોમવારે બપોરે ૩થી૪.૩૦. ઠે. પાટીદાર સમાજ હોલ ફ્રેન્ટ બ્રિજ, ધરમપેલેસ પાસે. મુંબઇ-૪૦૦૦૪૭.