જૈન મરણ

મરણ નોંધ

ઝાલાવાડી દશા શ્રીમાળી શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન
લીંબડી હાલ સાંતાક્રૂઝ (મુંબઈ) સ્વ. સરલાબેન ત્રંબકલાલ ચુનીલાલ શાહનાં સુપુત્ર. પંકજ (ઉં.વ.૭૬) તા. ૪-૫-૨૨નાં શ્રી નાણંદેવી શરણ પામેલ છે. તેઓ શ્રીમતી પ્રીતિના પતિ. યોગેશ તથા સ્વ. મયૂરના મોટાભાઈ. નીલાના જેઠ. હિમાલી તથા સ્વેજના કાકા અને સ્વ. મધુબેન હસમુખલાલ મણીલાલ શાહ (અમદાવાદ)ના જમાઈ. લૌકિક વ્યવહાર
બંધ છે.
ઝાલાવાડી વિશા શ્રીમાળી જૈન
જોરાવરનગર હાલ બોરીવલી સ્વ. પ્રાણભાઈ જીવણલાલ સંઘવીના ધર્મપત્ની શારદાબેન (ઉં.વ.૯૧) તા. ૪-૫-૨૨, બુધવારના અવસાન પામેલ છે. તે કિશોરભાઈના માતુશ્રી. સ્મિતાબેનના સાસુ. રિદ્ધિ-જીગર તથા રીતુ-કમલેશના દાદી તથા સ્વ. સુશીલાબેન હિંમતભાઈ તથા સરોજબેન રમેશભાઈ શાહના મોટાભાભી. તેમ જ પિયર પક્ષે કપૂરચંદ લહેરચંદ શાહના પુત્રી. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.
મારવાડ વિશા પોરવાડ જૈન
ચાંદરાઈ નિવાસી હાલ વિલેપાર્લે-વેસ્ટ સ્વ. દિનેશકુમાર કાંતિલાલજી મોતીચંદજી સંઘવી (ઉં. વ. ૫૩), તે તા. ૩-૫-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે ચંદાબેન સંઘવીના પુત્ર. અનિતાબેનના પતિ. કુનાલ, રૂષિતાના પિતા. ભાઈ-ભાભી રીનુ નિલેશ સંઘવી, બેન-બનેવી નિકીતા સચીનજી મોદી, સસુરાલ પક્ષ- શ્રી રતનચંદજી સુરતીંગજી (કવરાડા), પ્રાર્થનાસભા બંને પક્ષની સાથે શુક્રવાર તા. ૬-૫-૨૨ના ૧ થી ૩, સ્થળ- યોગી સભાગૃહ, સ્વામી નારાયણ મંદિરની બાજુમાં, દાદર-ઈસ્ટ.
ઝાલાવાડી સ્થાનકવાસી દશા શ્રીમાળી જૈન
વઢવાણ નિવાસી હાલ બોરીવલી, સ્વ. અમૃતલાલ કેશવજી શાહના પુત્ર ચંદ્રકાન્તભાઈ (ઉં. વ. ૮૯) તે વસુબેનના પતિ. પરેશ-તૃપ્તિના પિતા. સંગીતા-પુલીનકુમારના સસરા. તે સ્વ. વિનોદરાય, સ્વ. રમણીકલાલ, સ્વ. મહાસુખલાલ, સરોજબેન બિપીનચંદ્ર ચુડગર, રમીલાબેન જીતેન્દ્રભાઈ શાહના ભાઈ. જોરાવરનગર નિવાસી હરીલાલ માણેકચંદ શાહ (નોલીવાલા)ના જમાઈ. તે તા. ૫-૫-૨૨ના ગુરુવારે અરિહંતશરણ પામેલ છે. સરનામું- એ-૨, બ્લુ સ્કાય, સ્વાગત હોલની સામે, કાર્ટર રોડ, નં.૫, બોરીવલી-ઈસ્ટ, લૌકિક વ્યવહાર પ્રથા બંધ છે.
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
લીંબડી નિવાસી હાલ દહિસર (પૂર્વ) સ્વ. હસમુખલાલ કાંતીલાલ તલસાણીયાના ધર્મપત્ની હંસાબેન (ઉં. વ. ૭૯), તે સ્વ. કમળાબેન કાંતિલાલ મગનલાલ તલસાણીયા પરિવારના પુત્રવધૂ. તે સ્વ. ચંપાબેન અભેચંદ કામદાર (ધ્રાંગધ્રા)ની. પુત્રી. આશિષ અને ઉર્વશીબેનના માતા. મિત્તલ અને ભદ્રેશકુમાર શાહના સાસુ. મંગળવાર, તા. ૩-૫-૨૨ના અરિહંતશરણ થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સરનામું: રૂમ નં.એ/૩, ઓમ શ્રી સદ્ગુરુ સોસાયટી, પાટણવાળા દેરાસરની સામે, રતનનગર, દહિસર (પૂર્વ).
વિજાપુર સત્તાવીશ વિશા શ્રીમાળી જૈન
વિજાપુર નિવાસી હાલ અંધેરી સ્વ. લીલાવતી શાંતિલાલ શાહના પુત્ર રાજેન્દ્ર શાહ (ઉં. વ. ૬૭) તે કલ્પનાબેનના પતિ. નીરજ-અસૌ.બિનિતા, મૃણાલિકા દેવાંગકુમાર શાહ, સિદ્ધિ ધ્રુમીલકુમાર સાલવીના પિતાશ્રી. અરવિંદભાઈ, રસીલાબેન, અરુણાબેન, હીનાબેન તથા દિનેશભાઇના ભાઈ. સ્વ. શાંતિલાલ હરગોવિંદદાસ શાહના જમાઈ ૪/૫/૨૨ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
પાટણ દશા શ્રીમાળી જૈન
કનાસાના પાડાના (હાલ મુંબઈ) સુહાસીની (પુષ્પાબેન) અરવિંદકુમાર શાહના ધર્મપત્ની (ઉં. વ. ૮૬). સ્વ. રસીકલાલ ચુનીલાલના પુત્રવધૂ. રીટા કીરીટકુમાર, સ્વાતી મુકેશકુમાર, મનીષા સુનીલકુમાર, કામીની ચેતનકુમાર, હિતેશના માતુશ્રી. નિધીના સાસુ. દક્ષ, દવીનીના દાદી. સ્વ. અમૃતલાલ તલકચંદની પુત્રી. સ્વ. કીરીટભાઈ, રજનીભાઈ, પ્રકાશભાઈ, સુભાષભાઈ, વિક્રમભાઈ, નૂતનબેન, રાજશ્રીબેનના ભાભી તા. ૫-૫-૨૨ના અરિહંતશરણ પામેલ છે. લૌકીક વ્યવહાર બંધ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ચલાણાના હાલ ઘાટકોપર સ્વ. ચંદુલાલ દેવચંદ પારેખના પુત્ર ભાવેશ (ઉં. વ. ૫૯) તા. ૫-૫-૨૨ને ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. તે માધુરીબેનના પતિ. મનાલીના પિતાશ્રી. ગં. સ્વ. મધુકાંતાબહેનના પુત્ર. જે શૈલેષભાઈ અને વિપુલભાઈના ભાઈ. ઢસા નિવાસી હાલ અંધેરી સ્વ. કાંતિલાલ અમૃતલાલ કપાસીના જમાઈ. બંને પક્ષ તરફથી પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સરનામું: ૬ સી, બ્લોક નં. ૫૦૩, દામોદર પાર્ક, એલ.બી.એસ. માર્ગ, ઘાટકોપર (વેસ્ટ).
સ્વ. વનેચંદ રાયચંદ સંઘાણીના ધર્મપત્ની ગં. સ્વ. લીલમબેન (ઉં. વ. ૯૨) (હાલ ઘાટકોપર) તે ૪-૫-૨૨, બુધવારના અરિહંતશરણ પામેલ છે. તે નાનાલાલ ઓધવજી ટોલીયાના પુત્રી. તે યોગેશભાઈ, માલતીબેન તથા પ્રીતીબેનના માતુશ્રી. તે અશોકભાઈ, વિકાસભાઈ તથા મનીષાબેનના સાસુ. તે રૂચી સાગર અને પરિતા આકાશના દાદીમા. પ્રાર્થના સભા તથા લૌકીક વ્યવહાર બંધ છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.