જૈન મરણ

મરણ નોંધ

અંધેરી નિવાસી રાજેશકુમાર જયંતીલાલ સવાદીયા (ઉં.વ. ૫૯) સોમવાર, તા. ૫-૯-૨૨ના અરિહંતશરણ પામ્યા છે. ભાવનાબેનના પતિ. જાનવીના પિતાશ્રી. સ્વ. જયંતીલાલ સ્વરૂપચંદ શાહ (બોકરવાડા)ના જમાઈ. લૌકિક વ્યવહાર રાખેલ નથી. ૧૦, આશીર્વાદ, વિશ્ર્વભારતી સોસાયટી, જુહુ લેન, અંધેરી (વે).
ગોધાવી વિશા શ્રીમાળી જૈન
ગોધાવી હાલ ભાયખલા અજીતકુમાર શાંતિલાલ છોટાલાલ શાહ (ઉં. વ. ૮૮) તે વનલીલાબેનના પતિ. તથા નીમીષ, પારૂલ, અમીતા, મોનાના પિતા. તે બિજલ, નીમીષકુમાર, ભાવીનકુમાર, અજયકુમારના સસરાજી. તે સ્વ. પૂનમભાઇ, સ્વ. નરેશભાઇ, રમેશભાઇ, રમાબેનના ભાઇ. તે ચંદ્રાબેનના દિયર. પિયરપક્ષે સ્વ. કાન્તીલાલ ભોગીલાલ દોશી માંડલવાળાના જમાઇ રવિવાર, તા. ૪-૯-૨૨ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
બાવનગામ ભાવસાર જૈન
લીંબડી હાલ કાંદિવલી સ્વ. સૂર્યકાન્તભાઇ રતિલાલ લીંબડીયાના ધર્મપત્ની સ્વ. નિર્મળાબેન (ઉં.વ. ૮૪) શુક્રવાર, તા. ૨-૯-૨૨ના અરિહંતશરણ પામેલ છે. જે કિરણભાઇ તથા સ્વ. ગીતાબેન દિલીપકુમાર બેલાણી, ભારતીબેન હેમેન્દ્ર ભાવસાર, સાધનાબેન શરદકુમાર સોમાણીના માતુશ્રી. તે દીપીકાબેનના સાસુ. તેજલના દાદી. પિયર પક્ષના સ્વ. અરવિંદભાઇ અમૃતલાલ, શશીકાંતભાઇ અમૃતલાલ, સુશીલાબેન ચંપકલાલ, વાસંતીબેન પ્રવિણકુમાર, લતાબેન નેમચંદભાઇના બહેન. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
રાધનપુર તીર્થ જૈન
રાધનપુર હાલ ચોપાટી સ્વ. પન્નાલાલ ઝુમખરામ કોઠારીના પુત્ર હિમાંશુભાઈ કોઠારી (ઉં. વ. ૭૪) તે મીનાક્ષીબેનના પતિ. પ્રીતિબેન વિરલભાઈ પારેખ, એકતાબેન કૌશલભાઈ ઝવેરી, સ્વાતિબેન વિકાસભાઈ ખીમાનીના પિતાશ્રી. વિરાજ, આહાના, રિતિક, કાવ્યા અને આરિયાનાના નાના. સ્વ. જયંતીભાઈ, સ્વ. વિમલાબેન, સ્વ. સુશીલાબેન, શોભનાબેન, દિપ્તીબેન, સુકેશીબેનના ભાઈ. સાસરાપક્ષે ૪/૯/૨૨ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૬/૯/૨૨ મંગળવાર રોજ સમય ૪ થી ૬ કલાકે સરનામું કે.સી કોલેજ ઓડિટોરિયમ ચર્ચગેટ મુંબઈ-૨૦.
દશા શ્રીમાળી દેરાવાસી જૈન
ગોંડલ હાલ ભાયંદર સ્વ. લીલમબેન વિનોદરાય ગાંધી (ઉં. વ. ૮૩) તે ૩/૯/૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. મોહનલાલ વોરાની દીકરી. પરેશ-પ્રકાશ તથા દીપ્તિના માતુશ્રી. સ્વ. ચીમનલાલ, સ્વ. જયંતીલાલ, રમણીકલાલ તથા સ્વ. દલસુખરાય મોહનલાલ વોરાના બહેન. કિરણ, સારિકા, અમિતકુમાર ના સાસુ. નિશિત, સિદ્ધિ, ક્રિશ્ના ના બા. લૌકિક વ્યવહાર બંધ છે.
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા. જૈન
લીંબડી હાલ કાંદિવલી સ્વ. જીતેન્દ્રભાઈ ધીરજલાલ ગાંધીના ધર્મપત્ની ઉષાબેન ગાંધી (ઉં. વ. ૭૬) તે ૩/૯/૨૨ના અરિહંતશરણ પામેલ છે. કોંઢનિવાસી ખીમચંદ દોશીના દીકરી. રાકેશ, રિતેશ ના માતુશ્રી. ચૈતાલી, શરલીના સાસુ. નિરંજનભાઈ, પંકજભાઈ, સ્વ. જ્યોત્સનાબેન, લતાબેન, પ્રતિભા ના બહેન. લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
દુદાણા હાલે મુલુંડ સ્વ. માવજીભાઈ પરષોત્તમ ના સુપુત્ર શ્રી ચીમનભાઈ (ઉં. વ. ૮૦) તા. ૪.૯.૨૨ રવિવાર ના અરિહંતશરણ પામેલ છે.તેઓ ઈન્દિરા બેનના પતિ. તે માધવી-ધર્મેશ, વૈશાલી- ભાવેશ, દિપાલી- સમીર તથા દેવાંગના પિતાશ્રી તથા માનસીના સસરા. સનાળીયા નિવાસી અમીચન્દ પોપટલાલ શાહ (ભાવનગર)ના જમાઈ. ભાવયાત્રા તા. ૮/૦૯/૨૦૨૨ ના રાખેલ છે. સવારે ૯:૩૦ થી ૧૧:૩૦. સ્થળ : અશોક હોલ (જીવરાજ ભાણજી) મેહુલ ટોકીઝ સામે, મુલુંડ વેસ્ટ.
કચ્છી વિશા ઓશવાળ જૈન
લુણીના પ્રેમજી વેલજી દેઢીયા (ઉં. વ. ૭૭) તા. ૩-૯-૨૨ના અવસાન પામેલ છે. ઉમરબાઇ વેલજીના પુત્ર. કુસુમ (કાંતા)ના પતિ. સતિષ, જીનેન્દ્રી, દીના, મનીષાના પિતા. નાના ભાડીયાના લક્ષ્મીબેન (લીના) કાંતીલાલના ભાઇ. ગુંદાલાના મણીબેન નાનજી ડુંગરશીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ફોન સંપર્ક રૂબરૂ તુલ્ય. નિવાસ : પ્રેમજી દેઢીયા, બી/૮, યોગી દર્શન, મકવાણાનગર, કાર્ટર રોડ નં. ૩, બોરીવલી (પૂ.), મુંબઇ-૬૬.
ગોધરાના લક્ષ્મીબેન આશક હંસરાજ સાવલા (ઉં. વ. ૮૬) તા. ૪-૯-૨૨ના અવસાન પામેલ છે. ખીમાઇબાઇ હંસરાજ સાવલાના પુત્રવધૂ અને આશક હંસરાજ સાવલાના ધર્મપત્ની. ખુશાલ, શાંતી, કાંતી, લક્ષ્મીચંદ, જવેરબેન, પ્રભાબેન, અમૃતના માતુશ્રી. મુલબાઇ કાનજી ચન્નાની સુપુત્રી. મણીબેન, ભાનુબેન,નેમચંદના બહેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. લક્ષ્મીચંદ સાવલા, ૮૫/અ, નુતન કેસરીયાનગર, લાયજા રોડ, ગોધરા, માંડવી, કચ્છ.
બેરાજાના શામજી મેઘજી સૈયા (ઉં. વ. ૮૨) તા. ૨૯-૮-૨૨ના અરિહંતશરણ પામ્યા છે. જેઠીબાઇ મેઘજી જાદવજીના પુત્ર. હીરબાઇના પતિ. સ્વ. રતનબેન, કેસરબેન, સ્વ. હરખચંદ, ગં.સ્વ. પ્રેમીલા મણીલાલના ભાઇ. બેરાજાના શીવજી ધારશીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. પ્રેમીલા વસંત વોરા, સી-૭૦૪, કર્મા સંકલ્પ બીલ્ડીંગ, ૬ અને ૭, રાજાવાડી રોડ, ઘાટકોપર (ઇ.).
ડેપાના માતુશ્રી મઠાબાઇ હીરજી પાસુ છેડા (ઉં. વ. ૯૮) તા. ૪-૯ના અરિહંત શરણ પામેલ છે. હીરજીના પત્ની. નેણબાઇ પાસુના પુત્રવધૂ. મુલબાઇ, નાનજી, ચુનીલાલ, કસ્તુરના માતુશ્રી. ભુજપુરના રાણબાઇ શ્રીપાળ દેઢીયાના પુત્રી. રવજી, ખીમજી, હરીલાલ, મગન, બા.બ્ર. હીરબાઇ, ડેપા ખેતબાઇ વેલજી, કાંડાગરા મમ્મીબાઇ તેજસીના બેન. પ્રા. શ્રી વ.સ્થા.જૈ.સં. કરસન લધુ નિસર હોલ, દાદર (વે.) ટા. ૨ થી ૩.૩૦. નિ. ખુશાલ છેડા, બી-૨૪, શિવધામ, શંકરગલ્લી, કાંદીવલી (વે.).
દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
જામનગર હાલ નાલાસોપારા જયેશભાઈ ઓતમચંદ વસા (ઉં.વ. ૫૭) તે સ્મિતાબેનના પતિ. તનવીના પિતા. સ્વ. અશ્ર્વિનભાઈ, રાજેશભાઈ, પારૂલબેનના ભાઈ. તે સ્વ. છબીલદાસ રૂગનાથ પંચમીયાના જમાઈ. પરેશભાઈ પંચમીયા, મનીષાબેન વાઘેલાના બનેવી તા. ૩-૯-૨૨ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી. રે.ઠે. ડી-૦૦૪, નેમીનાથ નગર, આચોલે રોડ, નાલાસોપારા (ઈ).
સૂરત દશા ઓસવાલ જૈન
શિરીષચંદ્ર દયાચંદ ઝવેરી (ઉં. વ. ૯૧) તા. ૩-૯-૨૨ના દેવલોક પામ્યા છે. તે પૌલોમી મર્ચંટના પિતાશ્રી. ડૉ. આશિષ મર્ચંટના સસરાજી. અદિતી અને અંકિતના નાનાશ્રી. લૌકિક વ્યવહાર બંધ છે.
વાગડ વિ. ઓ. જૈન
ગામ આધોઈના હિરજી ગોપાલ ગાલા (ઉં.વ. ૬૬) રવિવાર, તા. ૪-૯-૨૨ના અવસાન પામેલ છે. અરઘાબેન ચાંપશીના પૌત્ર. સ્વ. કુંવરબેન ગોપાલ ગાલાના સુપુત્ર. લક્ષ્મીબેનના પતિ. વર્ષા, વિનોદ, મીનાના પિતા. અરવિંદ, શ્ર્વેતા, નિતિના સસરા. સામખીયારીના સ્વ. દેમતબેન ભચુ વિશા છાડવાના જમાઈ. પ્રાર્થના સભા રાખેલ નથી. ઠે. ફલેટ નં. ૫૦૧, કિશોર નિવાસ, ૫માં માળે, સી-વિંગ, જૈન દેરાસરની બાજુમાં, કુરાર વિલેજ, મલાડ (ઈ.).
વાગડ વિ. ઓ. જૈન
ગામ સુવઈના અ.સૌ. ગુણવંતીબેન કાંતિલાલ ફરીયાના (ઉં.વ. ૫૭) તા. ૩-૯-૨૨ના અવસાન પામેલ છે. જોમાબેન લખમશી ફરીયાના પૌત્રવધૂ. મોંઘીબેન શીવજી ફરીયાના પુત્રવધૂ. કાંતિલાલના ધર્મપત્ની. મયુર, મિતુલ, વિપ્રાના માતુશ્રી. મેઘના, નેહલ, શૈલેષના સાસુ. ભરૂડિયાના ગં.સ્વ. વીરાબેન ધનજીની પુત્રી. પ્રાર્થના રાખેલ છે. મંગળવાર, તા. ૬-૯-૨૨ પ્રાર્થના સમય ૧૦.૩૦ થી ૧૨.૦૦. સ્થળ: થાણા વર્ધમાન સ્થાનક, તળાવપાળી, થાણા (વે.) ઠે. વિકાસ કોમ્પ્લેક્ષ, થાણા (વે.).
ઝાલાવાડી વિશાશ્રીમાળી શ્ર્વેતામ્બર મૂર્તિપૂજક જૈન
ધ્રાંગધ્રાહાલ સાયન દિનેશભાઈ રતિલાલ શાહ (ઉં.વ. ૭૮) તે વીણાબેનના પતિ. દર્શના હેમલકુમાર, દિવ્યમ અને સ્મિતા જિમ્મિકુમારના પિતા. વૈશાલીના સસરા. પ્રિયલ તથા પ્રિયાંશીના દાદા. મૌલિન, હિતાંશ, ધ્વનિ અને હૃદિયાના નાના. તે સ્વ. ધીમંતભાઈના ભાઈ. તે સ્વ. શાંતિલાલ મણીલાલ શાહના જમાઈ તા. ૩-૯-૨૨ના રોજ અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સરનામું: દિવ્યમ દિનેશભાઈ શાહ, ૪ દેવી નિવાસ, જૈન સોસાયટી, એસ.આઈ.ઈ.એસ. કોલેજની બાજુમાં, સાયન (વે.).

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.