કચ્છી વિશા ઓશવાળ જૈન
તલવાણાના અમિત હસમુખ દેઢિયા (ઉં.વ. ૩૭) તા. ૨૨-૮-૨૨ના અવસાન પામેલ છે. સ્વ. લક્ષ્મીબેન લીલાધર પદમશીના પૌત્ર. ગં.સ્વ. નીલમ હસમુખના સુપુત્ર. કાંડાગરાના માતુશ્રી લક્ષ્મીબેન તથા વિજયાબેન મોરારજી પ્રેમજી સાવલાના દોહિત્ર. પ્રાર્થના રાખેલ નથી. ઠે. નીલમ દેઢિયા, ૪૦૧, ડેફોડીલ વેલસ્પ્રિંગ, મોડેલ ટાઉનની પાસે, મુલુંડ (વે.).
બેરાજાના પાનબાઇ ભાણજી વિકમની પૌત્રી મધુ (માયા) નાગજીની પુત્રી અ.સૌ. કાજલ (ઉં.વ. ૪૫) તા. ૨૧/૮/૨૨ના અવસાન પામેલ છે. જતીનના પત્ની. અંજારના મંજુલા ધરમશી પલણની પુત્રવધૂ. માનશી, કૃપાના માતુશ્રી. ભાવિન, વિપુલની બેન. પ્રાર્થના રાખેલ નથી. એ. મધુબેન વિકમ, ૬૦૪/એ વિંગ, કનિષ્કા હાઈટ, ગેટ નં. ૧, મનીષા નગર, સ્મશાનભૂમિ નજીક, કલવા વેસ્ટ.
બાડા (હાલે સાંગલી)ના નાનજી વિસરીયા (ઉં.વ. ૭૩), તા. ૨૧-૮-૨૨ના અવસાન પામેલ છે. સ્વ. જેઠીબાઇ વેલજી વિસરીયાના સુપુત્ર. સ્વ. હીરાવંતીના પતિ. દેઢીયાના કમલ છગન, ભોજાય સ્વ. ગુણવંતી દેવચંદ, માપર ગં.સ્વ. જ્યોતિ ચંદ્રકાંત, બીપીન મહેશના પિતાશ્રી. બાડાના સ્વ. સરસ્વતી શામજી ગડાના જમાઇ. બાડાના મેઘજી, લાલજી, નવાવાસના વેલબાઇ, વિરજી, દેવકાબેન લાલજી, લાયજાના કુંવરબાઇ કેશવજી, બાડાના પાનબાઇ પુનશી, મઠાબાઇ કોરશી, રતનબાઇ નાગજીના ભાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. મહેશ નાનજી વિસરીઆ, ગુલમહોર કોલોની, સાંગલી-૪૧૬૪૧૬.
લાયજાના કેસરબેન ડુંગરશી વોરા (ઉં.વ. ૮૪), તા. ૨૨-૮-૨૨ના અવસાન પામેલ છે. સ્વ. ભાણબાઇ નરશી મણશીના પુત્રવધૂ. સ્વ. ડુંગરશી (બાબુભાઇ)ના પત્ની. પ્રેમીલા, જ્યોત્સનાના માતુશ્રી. બાડા સ્વ. મેઘબાઇ ખેતશી પાલણના પુત્રી. સ્વ. કુંવરજી (બચુ), વેલબાઇ પોપટલ, મેરાવા સોનબાઇ ઉમરશી, લાયજા પાનબાઇ પોપટ, મણીબેન જયંતીલાલ, ડુમરા પ્રભા પોપટ, ગોધરા ચંદન જેઠાલાલના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. કેસરબેન વોરા, સી-૪, પારસનગર બિ.નં. ૧, શંકરરગલી, કાંદિવલી (વે.).
ગુંદાલાના ચિરાગ ભરત સતરા (ઉં.વ. ૩૪), તા. ૨૦-૮-૨૨ના અવસાન પામેલ છે. તેજબાઇ દામજી જેઠુના પૌત્ર. મધુબેન ભરતના સુપુત્ર. પત્રી રતનબેન હીરજી ચાંપશીના દોહિત્ર. લંડન ડો. મેઘના મયંકના ભાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. ભરત સતરા, ૧૦૦૧, પાર્ક પલાજો, સર ભાલચંદ્ર રોડ, હિંદુ કોલોની, દાદર (ઇ.).
કારાઘોઘાના હંસા વોરા (ઉં.વ. ૫૮) ૨૨/૮/૨૨ના અવસાન પામ્યા છે. સ્વ. નેમચંદના પત્ની. ઝવેરબેન ટોકરશીના પુત્રવધૂ. પુનિત, અંકિતના માતા. લીલાવંતી ઉમરશીના પુત્રી. વેલજી, મંજુલા, મનોજના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. નેમચંદ ટોકરશી વોરા, ૬૦૩-એચ, નવનીતનગર, ડોંબીવલી (ઇ.).
સ્થાનકવાસી જૈન
મોરબી હાલ મલાડ બકુલેશ (ઉં.વ. ૫૭) તે ૨૨/૮/૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. નીતાબેન જશવંતલાલ ડાયાલાલ દફતરીના પુત્ર. ડિમ્પલના પિતા. મણિલાલ કાળીદાસ મહેતાના દોહિત્ર. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
મોરબી નિવાસી હાલ મેંગલોર સ્વ. રમણીકલાલ મણિલાલ ખોખાણીના ધર્મપત્ની ગંગાસ્વરૂપ હંસાબેન (ઉં.વ. ૯૧) તે ભરતભાઈ, ધીરેન્દ્રભાઈ, ઉષાબેન અશોકભાઈ શેઠ, નૈનાબેન મુકેશભાઈ મહેતા, વર્ષાબેન ખોખાણી, સ્મિતા જયેશકુમાર મહેતાના માતૃશ્રી. તે યશવંતીબેન, પૂર્ણિમાબેનના સાસુ. સ્વ. છબીલદાસ, વિરેન્દ્રભાઈ મોહનલાલ કામદાર, સ્વ. રંજનબેન મહેતાના બેન મેંગલોર મુકામે તા. ૨૧-૮-૨૨ના સ્વર્ગવાસ થયેલ છે. પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
સ્વ. દુર્લભદાસ ઝવેરચંદ શાહ (કાજાવદરવાળા)ના સુપુત્ર સ્વ. નટવરલાલ દુર્લભદાસ શાહના ધર્મપત્ની પ્રભાવતીબેન (ઉં. વ. ૯૨) તે જશવંતભાઇ, સ્વ. નરેન્દ્રભાઇ તથા ચંદ્રકાન્તભાઇના ભાભી. નીતિન, રાજુ સ્મિતા, નીશાના માતુશ્રી. રેણુકાબેનના સાસુ. અમી, રિદ્ધિના દાદી. પિયર પક્ષે મણીલાલ બેચરદાસ દોશીના દીકરી તે ભાવનગર મુકામે તા. ૨૩-૮-૨૨ના મંગળવારે સ્વર્ગવાસી થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
સ્થાનકવાસી જૈન
સ્વ. કિશોર મણિલાલ સંઘવી (ઉં. વ. ૮૧) મોરબી હાલ મુંબઇ તા. ૧૯-૮-૨૨ના શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. તે મૃદુલા સંઘવીના પતિ. હેમંત સંઘવી અને શિલ્પા અભિનવ તિવારીના પિતા. હર્ષવીતા હેમંત સંઘવી અને અભિનવ તિવારીના સસરા. લિયાશા હેમંત સંઘવી, તનાયા હેમંત સંઘવી અને મિનોલી તિવારીના દાદા. કિરણબેન, મધુબેન અને દીનાબેનના ભાઇ. લૌકિક વ્યવહાર બંધ છે.
દિગમ્બર મુમુક્ષુ ચેન્નાઇ જૈન
ધાંધલપુર હાલ ચેન્નાઇ છોટાલાલ તુરખીયા તથા સ્વ. ચંપાબેન તુરખીયાના સુપુત્ર મહેશભાઇ (ઉં.વ.૮૨) જે ભારતીબહેન-ચંદ્રાબેનના પતિ. સ્વ. મણીલાલ કેશવલાલ શાહ તથા સ્વ.ગજરાબેન મણીલાલ શાહના જમાઇ. પરેશ તથા નિલાના પિતા. નિના તથા તુષારભાઇના સસરા. સ્વ. માણેકલાલ, સ્વ. શાંતિલાલ, સ્વ. ગુલાબબેન, સ્વ. ગજરાબેન તથા સ્વ. લીલાવંતી બેનના ભાઇ તા. ૨૦-૮-૨૨ શનિવારે દેહપરિવર્તન થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા શ્રીમાળી સ્થા. જૈન
ગોંડલ હાલ ઘાટકોપર હિંમતલાલ તથા રંજનબેન બાવીસીના જયેષ્ઠ પુત્ર તે મગનભાઇ-કુસુમબેનના ભત્રીજા અતુલભાઇ બાવીસી (ઉં. વ. ૬૧) તે સોનલબેનના પતિ. તે હાર્દિક-ઝાદુબીયા, યશના પિતા. તે દિપકભાઇ-ચારુબેન જયેશભાઇ ગોહિલના મોટાભાઇ. સ્વ. રસીલાબેન ચંદુલાલના જમાઇ તા. ૨૨-૮-૨૨ સોમવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
વાગડ વિ. ઓ. જૈન
ગામ લાકડીયાના સ્વ. લખમશી પોપટલાલ ગડા (ઉં.વ. ૫૭) તા. ૨૧-૮-૨૨ના અવસાન પામેલ છે. સ્વ. નાંગલબેન સાંગણ હભુ ગડાના પૌત્ર. ગં. સ્વ. કેશરબેન પોપટલાલના પુત્ર. મિતાના પતિ. વિશાલ, માનશી, સિદ્ધિના પિતા. સંજય, લીલાવંતી, જયશ્રી, ઇન્દુ, સં. પક્ષે નિસંગીની બાઇમહા, રક્ષાના ભાઇ. સુનિતાના જેઠ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. બી-૩-૬, ગોલ્ડન વેલી, કાલીના, સાંતાક્રુઝ, (ઇસ્ટ).
રાધનપુરી જૈન
રાધનપુર હાલ ભાયંદર સ્વ. લીલાવતીબેન પન્નાલાલ શાહ (પારેખ)ના સુપુત્ર બિપિનચંદ્ર શાહ (પારેખ) (ઉં.વ.૭૨) તે હર્ષાબેનના પતિ. તન્વી અને હિમાનીના પિતા. રાહુલ મહેન્દ્ર શાહ તથા ચિરાગ મનસુખલાલ ડેડકિયાના સસરા. ખોડીદાસભાઇ, સ્વ. ખેમચંદભાઇ, સવિતાબેનના ભાઇ. ગં. સ્વ. ઉર્મિલાબેન ધીરજલાલ કોઠારીના જમાઇ તા. ૨૧-૮-૨૨ રવિવારના અરિહંતશરણ પામેલ છ. લૌકિક વ્યવહાર બંધ છે.
સોરઠ વિશા શ્રીમાળી જૈન
વડાલ હાલ પાલીતાણા (મોખડકા) ચંપાબેન પરસોતમ મહેતાના સુપુત્ર મહેન્દ્રભાઇ (ઉં. વ. ૭૬) તા. ૧૨-૮-૨૨ના ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. તે સરલાબેનના પતિ. જીગર, મયુરના પિતા. વૈશાલી, શ્ર્વેતાના સસરા. તે સ્વ. મનસુખભાઇ, વિજયભાઇ, પ્રવીણભાઇ, સ્વ. ઇન્દુબેન, દિનાબેનના ભાઇ. સ્વ. સૌભાગ્યચંદ હીરાચંદ વોરાના જમાઇ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

 

Google search engine