જૈન મરણ

મરણ નોંધ

નીતાબેન મહેતા (ઉં.વ. ૭૯) તે સ્વ. રોહિતભાઈ વિનયકાંત મહેતાના પત્ની. તે ચંદુલાલ જેશિંગભાઈ શાહની નાના સુપુત્રી. તે આનંદ તથા નેહાના માતુશ્રી તથા નિયતિબેન અને મુંજાલભાઈના સાસુ ૩૧-૭-૨૨ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૨-૮-૨૨ના મંગળવારના ૫ થી ૭. ઠે: ગોરાગા હોલ, ઈસ્કોન હરે કૃષ્ણા લેન, શ્રીમુક્તેશ્ર્વર દેવાલયા માર્ગ, સાંઈનાથ નગર, મહાડા કોલોની, જુહુ, મું-૪૯.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ગોદાવરી હાલ કાંદિવલી સ્વ. સવિતાબેન ધીરજલાલ શાહના પુત્રવધૂ. પ્રવિણચંદ્ર શાહના ધર્મપત્ની. રમીલાબેન (ઉં. વ. ૭૨) ૩૧-૭-૨૨ રવિવારના અરિહંતશરણ પામેલ છે. તે મનીષ તથા સોનલના માતુશ્રી. અનોપચંદભાઈ, હસમુખભાઈ, સ્વ. કિશોરભાઈ, દિનલતાબેન અને સ્વ. પ્રેમીલાબેનના ભાભી તથા પિયરપક્ષે સ્વ. નવલબેન શાંતિલાલ શાહના દીકરી. તે જસવંતભાઈ અને સ્વ. હિરાબેનના બેન. તે સાક્ષી, લબ્ધી, ચક્ષુ, ધર્મિલના દાદી/નાની. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
ઝાલા. વિસા. શ્રી. સ્થા. જૈન
વઢવાણ હાલ અમદાવાદ વસુમતી શાહ (ચક્ષુ દાતા) – (ઉં.વ. ૮૫) તે હસમુખલાલ હિંમતલાલ શાહના પત્ની. સમીર, ચેતન, તૃપ્તિના માતુશ્રી. શ્રુતિ, રેખા, પરિમલ કોઠારીના સાસુ. શ્રી ભાઈલાલ ચુનીલાલ વોરાના દીકરી. વિમળાબેન, મહેન્દ્રભાઈ, બિંદુબેન, શ્રદ્ધાબેન, શકુંતલાબેનના ભાભી, તા. ૩૧/૭/૨૨ના અરિહંતશરણ થયેલ છે. લૌકિક વ્યવહાર કે પ્રાર્થના રાખેલ નથી.
સ્થા. શ્ર્વેતામ્બર વિશા શ્રીમાળી જૈન
લીંબડી હાલ બોરીવલી સ્વ. કંચનબેન બાપાલાલ સંઘવીના સુપુત્ર અતુલભાઈ (ઉં.વ. ૬૫) તા. ૨૯/૭/૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે નીતિનભાઈ, સ્મીતાબેન અશ્ર્વિનકુમાર સંઘવી, સંદીપ તથા સંગીતા જસ્મીનકુમાર બાવીસીના ભાઈ. મીનળબેનના દિયર. સંગીતાબેનના જેઠ. વિસ્મય, શૈલી, શ્રેયાના કાકા. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
કપાયાના સંતોકબેન શાંતીલાલ કોરાણી (ઉં. વ. ૮૧) ૩૧-૭ના અવસાન પામ્યા છે. વેલબાઇ, રતનબેન, કસ્તુરબેન કુંવરજી ખેરાજ કોરાણીના પુત્રવધૂ. શાંતીલાલના પત્ની. ભારતી, પરેશના માતાજી. કપાયાના મકાંબાઇ હીરજી (ભચુ) આસારીયા સંગોઇના પુત્રી. મગન, નાગજી, શાંતીલાલ, સમાઘોઘા ઉર્મીલા જાદવજી કુંવરજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. પરેશ કોરાણી, સી-૮/૫-૩, ન્યુ કામધેનુ સોસાયટી, એમ.જી.કોમ્પલેક્ષ, સેક્ટર-૧૪, વાશી. નવી મુંબઇ-૪૦૦૭૦૩.
નાના ભાડિયાના લક્ષ્મીબેન ખીમજી છેડા (ઉં. વ. ૯૦) તા, ૩૦/૭ના અવસાન પામેલ છે. લાછબાઈ માલશી રાયશી છેડાના પુત્રવધૂ. સ્વ. ખીમજી માલશીના ધર્મપત્ની. ગીતા, પ્રદિપ, પ્રકાશ, વર્ષાના માતુશ્રી. ભુજપુરના ગંગાબેન હીરજી કાનજી મારૂના સુપુત્રી. પ્રાર્થના રાખેલ નથી. ઠે. પ્રદિપ છેડા, ૧૧૦૪, વંદના, પેસ્તમસાગર રોડ નં – ૪, ચેમ્બુર. મુંબઈ નં. ૮૯.
બિદડાના ખાખરીયા ફળીયાના લક્ષ્મીબેન ટોકરશી દેઢિયા (ઉં. વ. ૯૦) તા. ૨૯/૦૭/૨૨ના અરિહંતશરણ પામેલ છે. મમીબાઇ માલશી શવરાજના પુત્રવધૂ. ટોકરશી માલશીના ધર્મપત્ની. બિદડાના સુંદરબેન / કંકુબેન ખીમજી પાસુ ગોગરીના દીકરી. પ્રાર્થના રાખેલ નથી. નિ. મહેશ દેઢિયા, ૧૧-દુર્ગા બિલ્ડીંગ, રેણુકા ગાર્ડન, દેવલાલી- ૪૨૨૧૦૧.
નરેડીના દેવકાબેન વાલજી ખીમજી નાગડા (ઉં. વ. ૯૪) તા.૩૧.૦૭ ના અવસાન પામેલ છે. દેવામા ખીમજી પાલજીના પુત્રવધૂ. લાલજીના પત્ની. કેશવજી, પ્રવિણ, ઝવેર, ભારતી, બિપીનના માતુશ્રી. રાયધણજરના આસબાઇ લખમશી રવજીના પુત્રી. નારાણપરના સ્વ. સોનબાઈ નેણશી, બાંભડાઈના સ્વ.નાથબાઈ નાગજી, રાયધણજરના સ્વ. ધનજી લખમશીના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ.: ભારતી દિલીપ પાસડ, બી-૨૦૫, ઓમ ગોપાલ ક્રિષ્ણ, કેલકર ક્રોસ રોડ, ડોંબીવલી (ઇ.).
વડાલાના ઝવેરબેન જાદવજી વેલજી નિસર (ઉં. વ. ૯૬) તા.૩૧-૭- ૨૨ના મોક્ષગામી થયા છે. મમીબાઈ વેલજી લધાના પુત્રવધૂ. જાદવજી વેલજીના ધર્મપત્ની. દિનેશ, મહેશ, જીતેનના માતુશ્રી. લાખાપુર પાનબાઈ વેલજી દેવજી ગાલાની પુત્રી. ખીમજી, નાનજી, ગુલાબચંદના બેન. નિ. જીતેન શાહ, ૧૮-સીંઘવી એપાર્ટમેન્ટસ, ૧૬ મો રસ્તો, આંબેડકર ગાર્ડનની બાજુમાં, ચેંબુર, મુંબઈ – ૭૧.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ગોદાવરી હાલ કાંદિવલી સ્વ. સવિતાબેન ધીરજલાલ શાહના પુત્રવધૂ. પ્રવિણચંદ્ર શાહના ધર્મપત્ની રમીલાબેન (ઉં. વ. ૭૨) તા. ૩૧-૭-૨૨, રવિવારના અરિહંતશરણ પામેલ છે. તે મનીષ તથા સોનલના માતુશ્રી. પૂર્વી અને મિલનભાઈ હરગોવિંદભાઈ શાહના સાસુ. અનોપચંદભાઈ, હસમુખભાઈ, સ્વ. કિશોરભાઈ, દિનલતાબેન અને સ્વ. પ્રેમીલાબેનના ભાભી તથા પિયરપક્ષે સ્વ. નવલબેન શાંતિલાલ શાહના દીકરી. તે જસવંતભાઈ અને સ્વ. હિરાબેનના બેન. તેમની પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ભાવનગર હાલ, મુંબઈ અ. સૌ. રમીલાબેન પ્રવીણભાઈ શાહ (ઉં. વ. ૮૨) તે અવનિબેન અને વત્સલભાઈના માતુશ્રી. બ્રિજેનભાઈ તથા અ. સૌ. રીટાબેનના સાસુ. શૈલીના દાદી. દેવાંશી અને આયુષના નાની તા. ૩૧-૭-૨૨ના અરિહંતશરણ પામ્યા છે. પિયરપક્ષ ભૂપતરાય નરોત્તમદાસ શાહ. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ક્રાકચ હાલ મુલુંડ સ્વ. મનસુખલાલ હરજીવનદાસ દોશીના ધર્મપત્ની રમાબેન (ઉં. વ. ૮૦) તા. ૩૧-૭-૨૨, રવિવારના અરિહંતશરણ પામેલ છે. તે રોહિત, જયેશ, મનીષ તથા આશાબેન શશીકાંતભાઈ શાહના માતુશ્રી. ઉષા તથા રિધ્ધીના સાસુ. તે બાબુભાઈ, ગંભીરભાઈ, જયસુખભાઈ, જસીબેન, લલીતાબેન, શારદાબેન, અનસુયાબેનના ભાભી. પિયરપક્ષે નેમચંદભાઈ ભગવાનભાઈ દોશી (મોટી વડાળવાળા)ના દીકરી. તરંગ, ખુશ્બુ ચિંતનકુમાર, કાવ્યા તથા પરમના દાદી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.