જૈન મરણ

મરણ નોંધ

કચ્છી વિશા ઓશવાળ જૈન
દેશલપુર (કંઠી)ના રત્નકુક્ષીણી વિમળાબેન તલકશી ગાલા (ઉં. વ. ૭૮) તા. ૨૬-૬-૨૨ના અવસાન પામ્યા છે. સ્વ. તલકશી વીરજીના ધર્મપત્ની. સંસાર પક્ષે પા.ગ. અર્હમનંદિતાશ્રીજી, પંકજ, દિપક, જીતેન્દ્ર, ચંદનના માતૃશ્રી. મો. ખાખર હાંસબાઇ ઉમરશી તાલાના સુપુત્રી. જેવત, દામજી, લાલજી, ભુજપુર મણીબેન રામજી, બિદડા ભચ્ચીબાઇ જગશીના બેન. પ્રાર્થના : શ્રી વ.સ્થા.જૈન સંઘ કરસન લધુ નિસર હોલ, દાદર. ટા. ૨ થી ૩.૩૦. ઠે. પંકજ ગાલા, ભાસવાન બિલ્ડીંગ, બી-૧૦૪, આગરકર રોડ, ડોંબીવલી (ઇસ્ટ).
નવાવાસના ચંદનબેન નવિન શાહ (ગંગર) (ઉ.વ. ૮૪),તા. ૨૭-૬-૨૨ના અવસાન પામેલ છે. મુંદ્રાના સાકરબેન પ્રેમજી ધનજીના સુપુત્રી. નવીનભાઇના પત્ની. માતુશ્રી સુંદરબેન કલ્યાણજીના પુત્રવધૂ. મીતુલ (ટીપુ)ના માતા. મુંદ્રાના સાગરભાઇ, રમણીકભાઇ, નિર્મળાબેન, ઇન્દીરાબેન, કમલબેન, બીનાબેન, દુલારીબેનના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. દિપા શાહ, ૮ બી, હાર્મની, ઇ મોઝેસ રોડ, વરલી નાકા, મું. ૧૮.
ઝાલાવાડી વિશા શ્રીમાળી જૈન
સુરેન્દ્રનગર હાલ અંધેરી સ્વ. મગનલાલ વાઘજીભાઇના સુપુત્ર રમણીકભાઇ (ઉં. વ. ૯૩) તે સરલાબેનના પતિ. સ્વ. લલિતભાઇ, સ્વ. કાંતિભાઇ, સ્વ. જશવંતભાઇ, સ્વ. ધીરજલાલ, સ્વ. કંચનબેન, સ્વ. શાંતાબેન, સ્વ. સુભદ્રાબેન, ચંદ્રાબેનના ભાઇ. હેમાબેન જીતેન્દ્રભાઇ અને હેમલબેન જીજ્ઞેશભાઇના પિતા. પિયર પક્ષે સ્વ. શાંતિલાલ મગનભાઇ શાહના જમાઇ તા. ૨૨-૬-૨૨ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
ઝાલાવાડી વીશા શ્રીમાળી મૂર્તિપૂજક જૈન
બોટાદ હાલ કાંદિવલી (મુંબઇ) સ્વ. હિંમતલાલ વર્ધમાનભાઇ બગડિયાના ધર્મપત્ની ઇન્દુબેન (ઉં. વ. ૮૬) તા. ૨૬-૬-૨૨ના રવિવારે અરિહંતશરણ પામેલ છે. તે નીતાબેન મિલનકુમાર, રાકેશભાઇ તથા ભાવેશભાઇના માતુશ્રી. મિલનકુમાર, વીણાબેન, ભાવનાબેનના સાસુ. સ્વ. ચંદુભાઇના ભાભી. રૂદ્રના દાદી તથા પાથ્વીના નાની. તે પિયર પક્ષે દિવાળીબેન ચીમનલાલ દોશીના સુપુત્રી. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છ તેરાપંથ જૈન
મીનાબેન ગોવિંદજી મોતા (ઉં. વ. ૬૮) કચ્છ તેરા હાલ ભાંડુપ તા. ૨૬ જૂન ૨૦૨૨ રવિવારના અરિહંતશરણ પામ્યા છે. પાનબાઈ નરસિંહ સોલંકીના નાની દીકરી. સ્વ. ગોવનજી નરશી મોતાના પત્ની. અ. સૌ. કવિતા, રીન્કુ, નિલેશ, પરેશના સાસુજી. મનોજ, વિપુલ, પ્રફુલા, મનીષા, રાજેશ, દક્ષાના માતુશ્રી. કસ્તુરી, ચંપાબેન, ભરતભાઈ, રસીલાબેનના ભાભી. અંકિત, જીલ, જનમેશના દાદીમા. પ્રાર્થના રાખેલ નથી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.