જૈન મરણ

મરણ નોંધ

જૈન મરણ

પાલનપુર (ભટામલ) હાલ બાબુલનાથ-ગ્રાન્ટ રોડ સ્વ. સુરચંદભાઇ ઝુમચંદભાઇ શાહના સુપુત્ર મહેન્દ્રભાઇ (ઉં. વ. ૭૨) શનિવાર, તા. ૨૫-૬-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે અનિલાબેનન પતિ. સ્વ. મનહરભાઇ- ઉષાબેન, શ્રીપાલભાઇ-વર્ષાબેન, રાજેન્દ્રભાઇ-અનિતાબેન, જયાબેન સુરેશભાઇ પેથાણી, મીનાબેન દિલીપકુમાર શાહના ભાઇ. ધર્મેશ-શ્ર્વેતા, રાકેશ-પરિના પિતા. ગઢ નિવાસી ડાહ્યાભાઇ લલુભાઇ શાહના જમાઇ. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૨૬-૬-૨૨ના સવારના ૧૦થી ૧૨. ઠે. ભારતી વિદ્યાભવન, ચોપાટીમાં રાખેલ છે.
માંગરોળ જૈન
દેવેન્દ્ર હિરાલાલ શાહ (ઉં. વ. ૭૮) હાલ કાંદિવલી તે મૃદુલાબેનના પતિ. સમીર-કલ્પેશના પિતા. પૂ. ઉપાધ્યાય, વિમલસેન વિ. મ. સા., સ્વ. ઇંદુભાઇ, સ્વ. કનકબેન અને લીનાબેનના ભાઇ. જયાબેન દેવીદાસ ખાંડવાલાના જમાઇ. જુલીના સસરા અને મોક્ષાના દાદા તા. ૨૪-૬-૨૨ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા શ્રીમાળી સ્થા. જૈન
મોરબી હાલ બોરીવલી સ્વ. તારાબહેન પ્રાણલાલ હકીમચંદ દેસાઇના સુપુત્ર જગદીશભાઇ (ઉં. વ. ૭૭) તે સર્યુબહેનના પતિ. કૃણાલ, અ. સૌ. હેમાલી પ્રસાદકુમાર નાઇક અ. સૌ. વૈશાલી સૂરજકુમાર મરાઠેના પિતા. તથા અ. સૌ. ઊર્જાના સસરા. તથા ગં. સ્વ. વીણાબહેન લલિતકુમાર શેઠ, અ. સૌ. જસ્મીનાબહેન દિનેશચંદ્ર ભાયાણી તથા ચિ. રાજેશભાઇના ભાઇ. તેમ જ સ્વ. રતિલાલ મકનજી મહેતાના જમાઇ શનિવાર, તા. ૨૫-૬-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તેમની ઝુમ પ્રાર્થનાસભા તા. ૨૬-૬-૨૨ના સાંજે ૪થી ૬. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝા. દશા શ્રી. સ્થા. જૈન
સુરેન્દ્રનગર હાલ દહીંસર સ્વ. વિમળાબેન હિંમતલાલ શાહના સુપુત્ર હરેશભાઇ (ઉં. વ. ૬૮) તે શોભનાબેનના પતિ. નિશિત, રાજના પિતા. તે સ્વ. હર્ષદભાઇ, મુકેશભાઇ, સ્વ. યોગેશભાઇ અને દર્શનાબેન પરેશભાઇ ડેલીવાળાના ભાઇ. ધાંધલપુર નિવાસી સ્વ. અમૃતલાલ ત્રિભુવનદાસ તુરખીયાના જમાઇ. તા. ૨૩-૬-૨૨ ગુરુવારના અરિહંત શરણ પામેલ છે. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
નાગલપુરના નગીન છેડા (ઉં.વ. ૫૮), તા. ૨૪-૬-૨૨ના અવસાન પામેલ છે. વેજબાઇ પાલણ વેલજીના પુત્ર. અમિતાના પતિ. જીનલના પિતા. લક્ષ્મીચંદ, રમેશ, રોહીત, જીતેશ, ચંચળબેન મોરારજી, મણીબેન શામજી, કુસુમ ચુનીલાલના ભાઇ. નવાવાસ જવેરબેન વસંત લખમશીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. નગીન પી. શાહ, ૬૦૫, ફેનીલ એપાર્ટ., ધોબીઆળી, ચરઇ, થાણા (વે.) ૬૦૧. ચક્ષુદાન તથા ત્વચાદાન કરેલ છે.
શેરડીના દેવકાંબેન જેઠાલાલ મેઘજી હરીયા (ઉં.વ. ૮૧), તા. ૨૪-૬-૨૨ના અરિહંતશરણ પામ્યા છે. જેઠાલાલના પત્ની. પરેશ, ભુપેન્દ્ર, વર્ષા, અરૂણાના માતુશ્રી. ગઢશીશા મા. હીરબાઇ તેજપાર ઠાકરશીના દિકરી. અમૃતબેન દામજી, હેમલતા વિશનજી, (રમીલા) રંજન રમેશ, કુસુમ ખુશાલ, કમળાબેન, નયના વસંતના બહેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. પરેશ હરીયા, ૧૦૧, સાઇ ઓરનેટ, સાઇ કોમ્પલેક્ષ, નવઘર રોડ, મુલુંડ (ઇ.).
વેરાવલ વિશા ઓસવાળ જૈન
વેરાવલ હાલ ભાયંદર સ્વ. ચંદ્રમણિબેન જયંતીલાલ શાહના પુત્ર મહિપાલભાઈ (ઉં.વ. ૫૪) તે ૨૪/૬/૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. મનીષાબેન તથા જીગનીશાબેનના પતિ. સ્વ. નવીનભાઈ, સ્વ. મણિકાંતભાઈ, ગં.સ્વ. જીતુબેન ગીરીશભાઈ શાહ તથા ગં.સ્વ. દમુબેન જયેશભાઇ સંઘવીના ભાઈ. બિલોદરા નિવાસી ચેતનાબેન જિતેન્દ્રકુમાર શાહ તથા રાધનપુરવાળા નવીનચંદ્ર કાંતિલાલ કોઠારીના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ચક્ષુદાન કરેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
અગીયાળી હાલ કાંદિવલી રમણીકલાલ ચત્રભુજ રૂઘનાથ શાહ (ઉં.વ. ૯૦) તે ૨૪/૬/૨૨ના અરિહંતશરણ પામેલ છે. તારામતીબેનના પતિ. પંકજ, વિજય, મીના જયેશકુમાર, જાગૃતિ જયેશકુમારના પિતાશ્રી. સોનલબેનના સસરા. ભોગીલાલ, સુરજબેન કપૂરચંદ, કાંતાબેન ચીમનલાલ, શાંતાબેન જયંતીલાલ, વિમળાબેન બળવંતરાય, ગુણવંતીબેન ધીરજલાલ, પ્રભાબેન વ્રજલાલ, હંસાબેન હિંમતલાલ, કૈલાશબેન મહેશકુમારના ભાઈ. રતનપરવાળા કાનજી આનંદજીભાઈના જમાઈ. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.