જૈન મરણ

મરણ નોંધ

જૈન મરણ

કચ્છી વિશા ઓશવાળ જૈન
નવાવાસના ડુંગરશી દેવજી વિસરીયા (ઉં. વ. ૮૯) ૨૧-૬ના અવસાન પામેલ છે. સ્વ. લાધીબાઇ દેવજી માલશી, સં.પ.પા.ગચ્છના દિનેશચંદ્ર મા. સાહેબના પુત્ર. સ્વ. મંજુલાબેનના પતિ. પ્રેમજી, તલવાણા જેઠીબાઇ ટોકરશીના ભાઇ. તલવાણા સાકરબેન નાનજી ઉમરશીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. મીના રમેશ, ૯૦૧, વિગ્નેશ્ર્વર, પાર્ક રોડ, વિલેપાર્લા (ઇ.) મું. ૫૭.
ડુમરાના લક્ષ્મીબેન ખીમજી મેઘજી શાહનંદ (ઉં. વ. ૭૭) તા. ૨૨-૬-૨૨ના અવસાન પામેલ છે. માતુશ્રી દેવકાંબેન મેઘજી ઘેલાના પુત્રવધૂ. સ્વ. ખીમજીના પત્ની. રેખા, કાંતા, શીતલકુમાર, ભાવનાના માતુશ્રી. સાભરાઇ ભચીબેન ખેરાજ આસારીયાના સુપુત્રી. પ્રા. શ્રી વ.સ્થા.જૈન શ્રાવક સં. કરસન લધુ નિસર હોલ, દાદર (વે) ટા. ૪ થી ૫.૩૦.
નારાણપુરના કસ્તુરબેન હસમુખ વોરા (ઉં. વ. ૫૫) ૨૨-૬ના અવસાન પામેલ છે. હીરબાઇ હીરજી ઘેલાભાઇ વોરા તથા ડુમરા રતનબેન પાસુ પુંજાના પુત્રવધૂ. હસમુખના પત્ની. નયન, ચાર્મીના માતૃશ્રી. મેઘબાઇ દેવજી હીરજીના પુત્રી. સ્વ. મણીબેન કમળા, સ્વ. કાંતી, લીલાવંતી, હરખચંદના બેન. પ્રાર્થના રાખેલ નથી.
પાલનપુરી જૈન
નરેન્દ્રભાઇ (ઉં. વ.૭૬) તે સ્વ. સુભદ્રાબેન તથા સ્વ. રસિકભાઇ ઝવેરીના પુત્ર. સ્વ. ચંદ્રાબેનના પતિ. આનલ-સમીરભાઇ મહેતા, અસીમ-સીમા, શાલિન-પૂર્વીના પિતા. તન્વી માનવ તથા રૂહાનના દાદા. અશ્મિ-સિદ્ધાંત સંઘવી તથા સિદ્ધાંતના નાના. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૨૫-૬-૨૨ સવારના ૧૦થી ૧૧.૩૦. ઠે. ભારતીય વિદ્યાભવન, ચોપાટી.
ઘોઘારી જૈન
ટીમાના હાલ મુલુંડ સ્વ. અમૃતલાલ વિરચંદ પારેખના પુત્ર વિજયભાઇ (ઉં.વ. ૬૪) તે સ્વ. ચંદ્રકાંતભાઇ, હર્ષદભાઇ, કીર્તિભાઇ, પ્રવિણાબેન વિનોદરાય, શુભદ્રાબેન અશોકકુમાર, પ્રજ્ઞાબેન કિરીટકુમારના ભાઇ. ઇલાબેનના પતિ. ધરા અમિત જૈનના પિતા. ભાવનગર નિવાસી નવનીતરાય ચુનીલાલ શાહના જમાઇ તા. ૨૧-૬-૨૨ મંગળવારે અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા.૨૬-૬-૨૨ રવિવાર સમય : ૧૦થી ૧૨. ઠે. એશિયન બેન્કવેટ હોલ, ફિલીક્ષ હોલ, એશિયન પેઇન્ટસની સામે, એસ. વી. એસ. માર્ગ, ભાડુંપ (વેસ્ટ).
ઝાલાવાડી દશાશ્રીમાળી સ્થા જૈન
સુદામડા હાલ બોરીવલી રાજેન્દ્રભાઇ મહાસુખલાલ ભાઇલાલ કામદાર (તુરખીયા) (ઉં.વ. ૭૧) તે વિણાબેનનાં પતિ. તે દેવાંગ – અ.સૌ. સરસ્વતીનાં પિતાશ્રી. ભરતભાઇ-સ્વ. ભારતીબેન, સ્વ. કિશોર-જાગૃતિબેન, કમલ-પ્રીતિબેન, વિજય – નીતાબેન તથા સ્વ. વિપુલભાઇના ભાઇ. તે સોનલ નિરવ, કિષ્ના ભરતકુમાર, ઝુબીન, જીત, ઉર્મી, વિરાલીનાં કાકા. સાસરા પક્ષે સ્વ. હીરાલાલ ગુલાબચંદ શાહનાં જમાઇ તા. ૨૨-૬-૨૨ ને બુધવારનાં અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થના તથા લૌકીક વહેવાર બંધ રાખેલ છે. રહેઠાણ: ૪૦૨, પેરેડાઇઝ હાઇટ્સ, મ્હાડા કોમ્પ્લેક્ષ, પદમા નગર રોડ, ચીકુવાડી, બોરીવલી-(વેસ્ટ).

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.