જૈન મરણ

મરણ નોંધ

જૈન મરણ

કચ્છી વિશા ઓશવાળ જૈન
ભારાપુરના રાજેશ નાનજી હરીયા (ઉં.વ. ૫૮), તા. ૨૦/૬/૨૨ના અવસાન પામેલ છે. નિરંજના નાનજી પાસુના પુત્ર. કંચનના પતિ. ચાર્મી, હિરલના પિતા. કીર્તિ, નીતાના ભાઇ. મધુબેન હિરજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. કંચન હરીયા, ૨૦૮, ભવાની જ્યોત ટાવર, ચંદન પાર્ક, ભાયંદર (ઇ.).
ભોરારા હાલે પુનાના રમેશ ગાંગજી દેઢિયા (ઉં.વ. ૫૭), તા. ૨૦-૬-૨૨ના મુંબઇમાં અરિહંતશરણ પામેલ છે. શાંતાબેન ગાંગજીના સુપુત્ર. ગંગાબાઇ વિજપાર પાલણના પૌત્ર. કપાયા સુશીલા જયંતિલાલ મામણીયા, પત્રી નયના અજીત ગડા, પ્રકાશ, બિપીનના ભાઇ. ભોરારા લાછબાઇ મુરજી સોનીના દોહિત્ર. પ્રાર્થના રાખેલ નથી. નિ. રમેશ ગાંગજી દેઢિયા, ૧૫૭/૯, કૃષ્ણકૃપા બિલ્ડીંગ, રાંકા હોસ્પિટલની પાછળ, મુકુંદનગર, પુના- ૪૧૧૦૩૭.
નાના આસંબીયાના લક્ષ્મીબેન જીવરાજ છેડા (ઉં.વ. ૯૫) ૧૮/૬/૨૨ના કચ્છમાં દેહત્યાગ થયેલ છે. સ્વ. વીરબાઇ કેશવજીના પુત્રવધૂ. જીવરાજના પત્ની. મંજુલા, કસ્તુર, નરેન્દ્ર, નિરંજન, તરૂણાના માતુશ્રી. મો. આસંબીયા જેવુમા શીવજીના પુત્રી. ઉમરશી, હીરજી, કલ્યાણજી (બાબુ)ના બેન. પ્રા. શ્રી વ.સ્થા. જૈન શ્રા. સં. સં. કરસન લધુ નીસર હોલ, ટાઇમ: ૨.૦૦ થી ૩.૩૦ તા. ૨૨-૬-૨૨.
બિદડાના (ઓ.ફ)ના પાનબાઇ જેઠાલાલ વીરજી ગોગરી (ઉં.વ. ૮૬), તા. ૨૦/૬/૨૨ના દેહપરિવર્તન કરેલ છે. વીરાંબાઇ વીરજી મુરગના પુત્રવધૂ. જેઠાલાલના ધર્મપત્ની. બિદડાના ઉમરબાઇ ઉમરશી કોરશી નાગડાના દીકરી. લક્ષ્મીબેન, હરખચંદ, વસંત, રમીલાબેનના બેન. પ્રાર્થના રાખેલ નથી. એડ્રેસ: પાનબાઇ ગોગરી, ૬૦૧, ફલોરન્સ (ગોરાગાંધી ચાલ), એન એમ જોશી માર્ગ, લોઅર પરેલ, મુંબઇ-૪૦૦૦૧૩.
દશા શ્રીમાળી સ્થા. જૈન
રાજકોટ હાલ વાપી સ્વ. ન્યાલચંદ રામજી દોશીના સુપુત્ર હસમુખભાઇ (ઉં. વ. ૮૯) તે સ્વ. કુસુમબેનના પતિ. તે ધિરેશ, નિલેશ, અ. સૌ. ભાવનાબેન મુકેશકુમાર શાહના પિતા. તે સ્વ. વૃજલાલભાઇ, સ્વ. ભાઇલાલભાઇ, જયોતિભાઇ, જવાહરભાઇ, સ્વ. વિજયાબેન, સ્વ. મંજુલાબેન, સ્વ. નિર્મળાબેન, દમયંતીબેન, સ્વ. ગુણવંતીબેનના ભાઇ. ધ્રોલ નિવાસી હિરાલાલ ખેતશી શેઠના જમાઇ. સોમવાર, તા. ૨૦-૬-૨૨ના અરિહંતશરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૩-૬-૨૨ ગુરુવારના સાંજે ૩થી ૫. ઠે. ગૌરવ ઇમ્પિરિયલ બેન્કવેટ હોલ, ચિંતન સોસાયટી અને એવેન્યુ પાર્ક બંગલાની આગળ, જી.આઇ.ડી.સી. વાપી ખાતે રાખેલ છે. લૌકિક વ્ય. બંધ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.