જૈન  મરણ

મરણ નોંધ

જૈન  મરણ

ઝાલાવાડી દિગંબર જૈન
બોટાદ હાલ મુલુંડ સ્વ. ઇન્દુબેન મંગલદાસ ચંપકલાલ કામદારના પુત્રવધૂ. પ્રીતીબહેન (નીતાબહેન) (ઉં. વ. ૬૯) તે પ્રકાશભાઇના ધર્મપત્ની. મિહિર અને હિમીરના માતુશ્રી. સ્વ. અશ્ર્વિનભાઇ, કિરણભાઇ, મીતાબહેન જયેશભાઇ સંઘવીના ભાભી. તે લીમડી (પાણશીણા) નિવાસી હાલ મુલુંડ સ્વ. પુષ્પાબહેન વિજયભાઇ હરખચંદ શાહના સુપુત્રી. તા. ૧૭-૬-૨૨ શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
લાખાપુરના લતાબેન (દેવકાબેન) લક્ષ્મીચંદ શેઠિયા (ઉં. વ. ૮૨) તા. ૧૮/૬ના અરિહંતશરણ પામેલ છે. લક્ષ્મીચંદના ધર્મપત્ની. જેઠીબાઇ ધારશી વરજાંગના પુત્રવધૂ. હર્ષા હિરેનના માતુશ્રી. ગામ ભોરારાના મોંઘીબેન દેવજી રવજી ગોગરીના સુપુત્રી. જયંતિ રતિલાલ, અમૃત, લુણીના જવેરબેન કલ્યાણજી, લાખાપુરના લક્ષ્મીબેન ઉત્તમચંદ, ભુજપુરના શાંતાબેન મગનલાલના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. હિરેન શેઠિયા, સુખસાગર બિલ્ડીંગ, ડી.કે. સાંડુમાર્ગ, ચેમ્બુર-૭૧.
ગુંદાલાના મણીબેન જેઠાલાલ સાવલા (ઉં. વ. ૯૦) તા.૧૬/૬ના અવસાન પામેલ છે. મેઘજી શીવજીના પુત્રવધૂ. જેઠાલાલના ધર્મપત્ની. પ્રફુલ્લ દિના (મંગલી) ભરત, સુશીલા, જીતેન્દ્રના માતુશ્રી. રામજી જીવરાજના પુત્રી. લક્ષ્મીચંદ નેમીદાસ, વડાલા મંજુલા મણીલાલના બેન. ઠે. પ્રફુલ જેઠાલાલ સાવલા, મીરાન્ડા હાઉસ, એમ.જી.રોડ, કાંદિવલી (વે). મું. ૬૭. પ્રા. શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, એલ.ટી.રોડ, બોરીવલી (વે) ટા.૩.૩૦ થી ૫.૦૦.
ઝાલાવાડી દશા શ્રીમાળી દેરાવાસી મૂ. પૂ. જૈન
બગડ હાલ ગોરેગામ મધુકાંતાબેન મંગળદાસ શાંતિલાલ કુવાડિયા (ઉં. વ. ૮૨) શનિવારે તા. ૧૮-૬-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે તુષાર, મનીષ, સેજલબેન વીરેનકુમાર સંઘવી, મેઘના પિયુષકુમારના માતુશ્રી. તે સૌ. મનીષાબેન તથા દીપાબેનના સાસુ તે સ્વ. સેવંતીભાઇ, સ્વ. જયંતીભાઇ તથા સ્વ. ગુણવંતભાઇ, સ્વ. સુભદ્રાબેન, ઇન્દુબેન, રંજનબેન તથા સ્વ. ચંદ્રીકાબેનના ભાભી. તે રામપુરા ભંકોડા નિવાસી (હાલ અમદાવાદ) સ્વ. ચુનીલાલ ધરમચંદ મહેતાના દીકરી. તે વિધી નીષીતકુમાર દોશી, વિરતી, મીત, ભવ્ય, વત્સલ, રક્ષીત, નિવાનના દાદી. ભાવયાત્રા તથા માતૃવંદના રવિવાર તા. ૧૯-૬-૨૨ના બપોરના ૩થી ૫.૩૦. ઠે. દામોદર વાડી, અશોક ચક્રવર્તિ રોડ, કાંદિવલી (ઇસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.
ઝાલાવાડી વિશા શ્રી મૂ. પૂજક જૈન
વઢવાણ હાલ થાણા સ્વ. હિંમતલાલ ફૂલંચદ શાહના ધર્મપત્ની વસુમતીબેન (ઉં. વ. ૮૮) તા. ૧૮-૬-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. અરુણભાઇ, દિલીપભાઇ તથા સ્વ. ઉષાબેન (મીના)ના માતુશ્રી. તે જયશ્રીબેન, નીતાબેન તથા રશ્મીકાંતના સાસુજી. હેમાલી વિરલકુમાર, પાયલ, સ્વ. મોસમ મિહીરકુમાર, ફોરમ જયકુમાર, ચાર્મી નિમેશ, પૂજા તથા દીપના દાદીજી. તે બોટાદ નિવાસી સ્વ. કેવળીબેન કસ્તુરચંદ દેસાઇના પુત્રી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર સદંતર બંધ રાખેલ છે.
સતર ગામ સમાજ જૈન
કુવાળા હાલ મીરારોડ મહેન્દ્રભાઇ ખેતશીભાઇ વોરાના સુપુત્ર દિપકના ધર્મપત્ની મીના (ઉં. વ. ૪૫) તે તા. ૧૭-૬-૨૨ અરિહંતશરણ પામેલ છે. તે આશ અને જીલના માતુશ્રી. નૈલેશભાઇના નાનાભાઇના પત્ની. જયોતીબેન મહેન્દ્રભાઇ ગઢેચાના ભાભી. પિયર પક્ષે બાલચંદભાઇ મોતીલાલ કોઠારી (રૈયા)ની સુપુત્રી. તેમના આત્માશ્રેયાર્થે તા. ૧૯-૬-૨૨ રવિવારના બપોરે ૩થી ૫, પ્રાર્થનાસભા રાખેલ છે. ઠે. સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, સેકટર નં-૬, શાંતિનગર, ગુરૂદ્વારાની સામે, મીરા રોડ (ઇસ્ટ).

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.