જૈન મરણ

મરણ નોંધ

જૈન મરણ

ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા. જૈન
વિંછીયા હાલ કાંદિવલી સ્વ. ઇન્દુબેન રમણીકલાલ અજમેરાના સુપુત્રી વિલાસબેન (ઉં. વ. ૭૦) તે સ્વ. પ્રવીણભાઇ, સ્વ. ધર્મિષ્ઠાબેન નટુભાઇ ચૌહાણ, નલીનીબેન તરુણભાઇ લાઠીયા, પારૂલબેન કીરીટભાઇ વોરા, અરૂણાબેન ભરતકુમાર ગાંધી, સ્વ. છાયાબેન ભરતકુમાર શાહ અને કુ. ભારતીબેનના બહેન. હંસાબેન પ્રવીણચંદ્ર અજમેરાના નણંદ. પૂજા સ્તવન અજમેરાના ફૈબા. સત્યમ, વૈશાલી, વિશાલ, હર્ષિત, રેની, પ્રતિ, પૂજા, હેલી, આગમના માસી. તા. ૧૫-૬-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તેમની ગુણાનુવાદ સભા તથા પ્રાર્થનાસભા રવિવાર, તા. ૧૯-૬-૨૨ના સવારે ૧૦.૩૦થી ૧૨.૩૦. ઠે. પાવનધામ, સત્યાનગર, કાંદિવલી (વેસ્ટ), મધ્યે રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
સાવરકુંડલા હાલ ઘાટકોપર સ્વ. મગનલાલ દેવચંદ મહેતાના સુપુત્ર ચી. શરદભાઇ (ઉં. વ. ૭૧) શુક્રવાર તા. ૧૭-૬-૨૨ના સ્વર્ગવાસ થયા છે. તે દક્ષાબેનના પતિ. મિતેષ અને ચિંતનના પિતા. દેવાંગી તથા આશીતાના સસરા. તે પ્રવિણભાઇ, સુનીલભાઇ, ચેતનભાઇ, સ્વ. લાભુબેન પ્રતાપરાય દોશી તથા સૌ. મધુબેન અરવિંદભાઇ કપાસીના ભાઇ. ગં. સ્વ. કુંદનબેન વ્રજલાલ ઝાટકિયાના જમાઇ. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ભાવનગર હાલ ડોમ્બિવલી સ્વ. પૂનમચંદ ભીખાલાલ શાહના ધર્મપત્ની જસુમતીબેન (ઉં. વ. ૮૪) તે બિપીનભાઇ, સ્વ. અજયભાઇ, સ્વ. રોહિતભાઇ, જયેન્દ્રભાઇ (જે.પી.) વિરેન્દ્રભાઇ, વર્ષાબેન અશોકકુમાર દોશી, સમીરભાઇ, દેેવેનભાઇના માતુશ્રી. સ્વ. પ્રજ્ઞાબેન, જીજ્ઞાશાબેન, હીરલબેન, કાજલબેન, ફાલ્ગુનીબેનના સાસુ. તે સ્વ. રસીકભાઇ, સ્વ. મહિપતરાય, સ્વ. રંભાબેન, સ્વ. સૂરજબેન, સ્વ. મધુબેનના ભાભી. પિયરપક્ષે મુળજીભાઇ ગીરધરલાલ ગાંધી (મોટા ખુટવડાવાળા)ની દીકરી. ગુરુવાર તા. ૧૬-૬-૨૨ના અવસાન પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
કોટડી (મહાદેવપુરી)ના જયંતિલાલ કોરશી દેઢિયા (ઉં.વ. ૬૭) તા. ૧૫/૬/૨૨ના અવસાન પામ્યા છે. માલબાઇ કોરશી શવરાજના પુત્ર. નયનાના પતિ. જીગર, એકતાના પિતાશ્રી. દેવજી, મોનજી, દિનેશ, પ્રવિણ, કસ્તુર જયંતિલાલ ટોકરશી, હેમા હરીશ હંસરાજના ભાઇ. હાલાપરના રતનબેન પ્રેમજી શામજીના જમાઇ. પ્રા. યોગી સભાગૃહ (દાદર). ટા. ૩ થી ૪.૩૦. નિ. જે.કે. શાહ: ૨ મોદીકુંજ, એન.એસ. રોડ-૫, પાર્લા (વે.).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
પાલિતાણા હાલ ડોમ્બિવલી સ્વ. પ્રતાપરાય જયંતીલાલ શેઠના ધર્મપત્ની પુષ્પાબેન (ઉં. વ. ૮૦) ગુરુવાર તા. ૧૬-૬-૨૨ના અવસાન પામેલ છે. તે ચેતનભાઇ, મનીષભાઇ, સોનલબેનના માતુશ્રી. તે રાજુલબેન, દક્ષાબેન, નિલેશકુમારના સાસુ. તે યુગમના દાદી. તે યશવી અને ધ્રુવના નાની. તે સ્વ. મહાસુખભાઇ, પ્રવીણભાઇ, ચંદ્રકાંત ભાઇ, રંજનબેન જીતેન્દ્રકુમાર, હંસાબેન દિલીપકુમારના ભાભી. તે પિયર પક્ષે તારાચંદભાઇ ગોરધનભાઇ શાહ (બુઢણાવાળા)ની દીકરી. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.