જૈન મરણ

મરણ નોંધ

જૈન મરણ

કચ્છી વિશા ઓશવાળ જૈન
નરેડીના વિમળા હીરાલાલ નાગડા (ઉં. વ. ૬૫) તા. ૧૩-૬-૨૨ના અવસાન પામેલ છે. લીલબાઇ પ્રેમજીના પુત્રવધૂ. હીરાલાલના ધર્મપત્ની. પારસ, લીનાના માતુશ્રી. વેજબાઇ વિશનજીના પુત્રી. દિપક, કમળાના બેન. પ્રા. તા. ૧૭-૬-૨૨ને શુક્રવાર, સમય : ૩ થી ૪.૩૦. ઠે. જૈન મંદિર ગુણ શતાબ્દિ ભવન, કાન્સાઇ, અંબરનાથ (ઇ.). નિ. પારસ હીરાલાલ શાહ, ૧૦૩, પહેલે માળે, બિ.નં. ૪, પુનીતનગર, સાવંત પાર્ક, અંબરનાથ.
નાની ખાખરના અ.સૌ. લતા ધીરજ દેઢીયા, (ઉં. વ. ૬૮) તા. ૧૪-૬-૨૨ના અવસાન પામેલ છે. ધીરજલાલના ધર્મપત્ની. માતુશ્રી કેસરબેન કેશવજી વીરજીના પુત્રવધૂ. મેહુલના માતાજી. નવીનારના માતુશ્રી. સોનબાઇ પ્રેમજીના દીકરી. સ્વ. નવીન, રોહિત, રાજેશ, અજીત, સંજય, જયવંતી વીણા, ઉષા, સ્વ. કવિતાના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ધીરજ દેઢિયા, સેક્ટર ૨૮ પ્લોટ ૨૧૯, માતૃ પ્રેરણા સોસાયટી, નવી મુંબઇ.
ભીંસરાના હરશીભાઈ ધારશી દેઢિયા. (ઉં. વ. ૮૬) તા.૧૩-૬-૨૨ ના અવસાન પામ્યા છે. મકાબાઈ ધારશી મુરજીના પુત્ર. મંજુલાના પતિ. લતા, નિલેશ, રીટા, દિપાના પિતા. કાંતિ, જ્યોતિ, તારાના ભાઈ. મેરાઉ કુંવરબાઈ નાનજી વીરજીના જમાઈ. પ્રા.શ્રી. વ. સ્થા. જેન શ્રા. સં. સં. કરસન લધુ નીસર હોલ, દાદર (વે). ટા. ૪ થી ૫.૩૦. નિ. નિલેશ દેઢિયા એ-૫૦૨, એકોર્ડ, એ.કે. રોડ, ચકાલા, અંધેરી (ઈ).
ભીંસરાના ભાનુબેન (ઉં. વ. ૭૨) તા. ૧૫-૬ના અવસાન પામેલ છે. ગાંગજી આસુ સાવલાના પત્ની. સ્વ. ખેતબાઇ આસુના પુત્રવધૂ. દિલીપના માતુશ્રી. નેણબાઇ તેજશીની પુત્રી. મણીકાંત, રજનીકાંત, પ્રફુલ, ચંચલ, જેવંતી,મધુની બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. દિલીપ સાવલા, ૩૦૪, મહાવીર કો.ઓ.હા.સો., એન.એમ.જોશી માર્ગ, ભાયખલા, મું. ૨૭.
ઝાલાવાડી દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
સુદામડા હાલ કાંદિવલી સ્વ. શારદાબેન રમણિકલાલ તુરખીયાના પુત્ર વ્યોમેશ (મુન્નાભાઇ) (ઉં. વ. ૬૪) તે ક્ધિનરીબેનના પતિ. તે જયશ્રીબેન દીપકકુમાર કોઠારી અને પૂનમબેન નિશીતકુમાર કોઠારીના ભાઇ તા. ૧૫-૬-૨૨ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
માંગરોળ જૈન
માંગરોળ હાલ જુહુસ્કીમ સ્વ. પ્રભાવંતીબેન જગમોહન મોરારજી શાહના પુત્ર હિંમતલાલ (ઉં. વ. ૯૨) તે ઇન્દીરાબેનના પતિ. જયેશના પિતા. આસીતાના સસરા. સ્વ. જેન્તીભાઇ, સ્વ.ભોગીભાઇ, સ્વ. બાબુભાઇ, સ્વ. પાનીબેન, સ્વ. વિમુબેન, સ્વ. વીણાબેન અને જયોતિબેનના ભાઇ. તે પોરબંદર નિવાસી સ્વ. મનુભાઇ ઓધવજી ગોસલિયાના જમાઇ તા. ૧૫-૬-૨૨ના બુધવારના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા શ્રીમાળી દેરાવાસી જૈન
જોરાવરનગર હાલ અંધેરી સ્વ. વ્રજલાલ ઝવેરચંદ ડગલીના સુપુત્ર તરુણકુમાર વ્રજલાલ ડગલી (ઉં. વ. ૮૪) તે સ્વ. નટવરલાલભાઇ તથા સ્વ. ચંદ્રિકાબેનના નાનાભાઇ. તે ભારતીબેનના પતિ. તથા હેમાંગ, તોરલના પિતા. અ. સૌ. શિલ્પાબહેનના સસરા. તે સ્વ. મોહનલાલ ઉજમશી શાહના જમાઇ. તા. ૧૫-૬-૨૨ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા શ્રીમાળી દેરાવાસી જૈન
મોરબી નિવાસી હાલ ઘાટકોપર સ્વ. તારાચંદભાઇ અમૃતલાલ શાહના સુપુત્ર શ્રી. જગદીશભાઇ (ઉં. વ. ૭૨) તે હર્ષદાબેનના પતિ. તે પિયુષ, સુધીર, ડો. જીજ્ઞેશના પિતા. તે ભાવિની, સ્નેહા તથા પ્રિયંકાના સસરાજી. તે સ્વ. મધુભાઇ, સ્વ. પ્રવીણભાઇ, રજનીભાઇ, સ્વ. ભદ્રાબેન, શોભનાબેન, ઉષાબેનના ભાઇ. તે સ્વ. જયંતીલાલ ખુશાલચંદ કોઠારીના જમાઇ. તા. ૧૪-૬-૨૨ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
સૌરાષ્ટ્ર દશા શ્રીમાળી જૈન
હલેન્ડા (રાજકોટ) હાલ ઘાટકોપર સ્વ. શારદાબેન વૃજલાલ ગોવિંદજી પારેખના સુપુત્ર હિતેશભાઇ (ઉં. વ. ૬૭) તા. ૧૫-૬-૨૨ બુધવારના અરિહંતશરણ પામેલ છે. તે રીટાબેનના પતિ. ચી. ભાવીક, અ. સૌ. ધરાના પિતા. પીયુષકુમાર પ્રફુલ્લભાઇ શેઠ તથા અ. સૌ. દર્શિનીના સસરાજી. ગં. સ્વ. મનોરમાબેન રમેશચંદ્ર, રોહિતભાઇ, અ. સૌ. આરતીબેન દિનેશકુમારના નાના ભાઇ. સાસરા પક્ષે તેઓ મોરબી નિવાસી હાલ ભાંડુપ સ્વ. જયંતીલાલ મણીલાલ મહેતાના જમાઇ. ચક્ષુદાન કરેલ છે. ભાવયાત્રા તા. ૧૮-૬-૨૨ શનિવારના બપોરે ૩થી ૫. ઠે. જસ્મીન બેન્કવેટ હોલ, ઘાટકોપર જોલી જીમખાના, કામાગલી, ઘાટકોપર (વેસ્ટ).
મારવાડના વીશા પોરવાલ જૈન
ગામ બાલી (રાજ.) પુખરાજજી અનોપચંદજીના જમાઇ. રમેશજી, યશવંતજી, વીમલજી, ભરતજી, હસમુખના બનેવી. કમલેશ, મુકેશ, મનીષના, ભુરોસા હેમંતકુમાર ગુલાબચંદજી પોરવાલ સાદડી નિવાસી (ઉં. વ. ૬૯) નું અવસાન ગુરુવાર તા. ૧૬-૬-૨૨ના પૂના મુકામે થયું છે. ઉઠમણું શુક્રવાર તા. ૧૭-૬-૨૨ના સાંજે ૨થી ૪, પ્રાર્થનાસભા રાખેલ છે. ઠે. આદેશ્ર્વર ધર્મશાળા, પાયધુની, એસ.ટી.એચ. હોલ, મુંબઇ-૩.
તેરાપંથી જૈન
ભાભર નિવાસી સીતાબેન મોદી (ઉં.વ. ૯૨) તા. ૧૬-૬-૨૨ના મુંબઈ મુકામે અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ભોગીલાલ હીરાચંદ મોદીના પત્ની તથા શારદાબેન રસિકલાલ અદાણી, સુશિલાબેન કિરીટભાઈ મહેતા, અરૂણાબેન વિનોદભાઈ મહેતાના માતુશ્રી. પ્રાર્થનાસભા ૧૭-૬-૨૨ના સવારે ૧૧ થી ૧૨ રાખેલ છે. સરનામું: નવજીવન કોમ્યુનિટી હોલ, મુંબઈ સેન્ટ્રલ-૪૦૦ ૦૦૮.
કાંઠા સત્તાવીશ દશા શ્રીમાળી જૈન
વિજાપુર નિવાસી હાલ બોરીવલી જવાહીરભાઈ લલ્લુભાઇ દલાલના ધર્મપત્ની વીરબાળાબેન દલાલ (ઉં.વ. ૮૮) તે ૧૫/૬/૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. પરેશભાઈ, ચેતનભાઈ, જયમીનભાઈ, નીતાબેનના માતુશ્રી. ચેતનાબેન, પ્રીતિબેન, જયશ્રીબેન, સ્વ. જયેશભાઇના સાસુ. તેજસબેન, સલોની, જીનાંક, અમીષ, નૈસર્ગ, પંક્તિ, જીલ, વાસ્વી, સલોની, પ્રિયંકા, ધ્વનિ, મમતા, ઋષભકુમાર તથા કૈવનકુમારનાં દાદી. પિયરપક્ષે સ્વ. અંબાલાલ ગણપતલાલ શાહના પુત્રી. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
દશા શ્રીમાળી દેરાવાસી જૈન
જોરાવરનગર નિવાસી હાલ અંધેરી મું. સ્વ. વ્રજલાલ ઝવેરચંદ ડગલીના પુત્ર તરુણકુમાર (ઉં.વ. ૮૪) તે સ્વ. નટવરલાલભાઈ તથા સ્વ. ચંદ્રિકાબહેનના નાના ભાઈ. તે ભારતીબેનના પતિ. હેમાંગ, તોરલના પિતાશ્રી. અ.સૌ. શિલ્પાબહેનના સસરા. સ્વ. મોહનલાલ ઉજમશી શાહના જમાઈ તા. ૧૫/૬/૨૨ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.