જેજેસી સેન્ટ્રલ બોર્ડની દ્વિવાર્ષિક ચૂંટણીનું પરિણામ જાહેર

આમચી મુંબઈ

મુંબઈ: જેજેસી સેન્ટ્રલ બોર્ડની દ્વિવાર્ષિક ચૂંટણીનું પરિણામ ૨૬ જૂન રવિવારના રોજ ચૂંટણી કમિશનર રમેશભાઇ મોરબીયાએ જાહેર કર્યું હતું.
વર્ષ ૨૦૨૨ અને ૨૦૨૩ માટે સર્વાનુમતે વિજયી ઘોષિત થયેલા ઉમેદવારોની શપથવિધિ સંપન્ન થઇ હતી.
શ્રી. કિશોર એસ. શેઠ- ચેરમેન, શ્રી. જયંતી કે. છાડવા – વા. ચેરમેન, શ્રી. ભાવીન જે. શાહ – વા. ચેરમેન, શ્રી. ઉદય ડી. સંઘવી – સેક્રેટરી જનરલ, શ્રી. મીતેષ એન. અંબાવી – સેક્રેટરી, શ્રી. હિતેષ એ. ભેદા – સેક્રેટરી, શ્રી. જીગ્નેશ ડી. ભાયાણી – સેક્રેટરી, શ્રી. પ્રફુલ પી. મહેતા – ડેવ. સેક્રેટરી, શ્રી. મિલન એચ. શાહ – ટ્રેઝરર, શ્રી. ચંદ્રકાન્ત એફ. શાહ – એડિટર.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.