મહાસત્તા રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો તેના કેટલાંય સપ્તાહ પછી પણ યુક્રેનના સૈનિકો દેશનું રક્ષણ બહાદુરીપૂર્વક કરી રહ્યા છે. એક સૈનિક યુદ્ધ શરૂ હોવા છતાં થોડો સમય કાઢી બોલ સાથે રમત રમી રહ્યો છે. (એજન્સી)