જયશ્રી રામ:

આમચી મુંબઈ

રવિવારે કુર્લામાં શિવસેના તરફથી કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અહીંની યાત્રામાં હજારો ભક્તો જોડાયા હતા. અહીંની કાવડ યાત્રામાં ભગવાન શ્રી રામની વિશાળ પ્રતિમાની સાથે અનેક ભક્તો ભગવા રંગની ધજા લઈને ‘જયશ્રી રામ’ના નારા બોલતા જોવા મળ્યા હતા. (અમય ખરાડે)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.