જગન્નાથજીની યાત્રા પૂર્વે ગજરાજોને શણગાર:

આપણું ગુજરાત

અમદાવાદમાં ૧લી જુલાઇએ યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને આડે હવે માંડ ત્રણ દિવસ રહ્યાં છે. બીજી બાજુ યાત્રાની આખરી તૈયારીના ભાગરૂપે યાત્રામાં સામેલ થનારાં ગજરાજાને પણ શણગારવામાં આવ્યા હતા તેમજ ભગવાનના વસ્ત્રો અને આભૂષણો પણ મંદિરમાં લાવવામાં આવ્યા હતા. (તસવીરો: જનક પટેલ અમદાવાદ)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.