Homeઆપણું ગુજરાતગુજરાત વિધાનસભાની ચૂંટણીના ભાજપના ૧૬૦ ઉમેદવારની યાદી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ભાજપના ૧૬૦ ઉમેદવારની યાદી

ગુજરાત વિધાનસભાની પહેલી અને પાંચમી ડિસેમ્બરે યોજાનારી ચૂંટણીના ભાજપના ઉમેદવારોની પહેલી યાદી ગુરુવારે સવારે દિલ્હીથી જાહેર કરવામાં આવી હતી. ભાજપ દ્વારા ૧૬૦ ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા. જિલ્લાની બેઠકો પ્રમાણેની યાદી નીચે પ્રમાણે છે.

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અમદાવાદની ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. મુખ્ય પ્રધાનનું નામ જાહેર થતાં જ કાર્યકરોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. આ પ્રસંગે મુખ્ય પ્રધાને કહ્યું હતું કે અમે જીતીશું એ પૂરો વિશ્ર્વાસ છે. (તસવીર: જનક પટેલ અમદાવાદ)
——–
સુરત:
ઓલપાડ – મુકેશ પટેલ
માંગરોળ – ગણપત વસાવા
માંડવી (સુરત) – કુંવરજી હળપતિ
કામરેજ – પ્રફુલ પાનસેરીયા
સુરત પૂર્વ – અરવિંદ રાણા
સુરત ઉત્તર – કાંતિ બલ્લર
વરાછા – કિશોર કાનાણી
કારંજ – પ્રવીણ ઘોઘારી
લિંબાયત – સંગીતા પાટીલ
ઉધના – મનુ પટેલ
મજુરા – હર્ષ સંઘવી
કતારગામ – વિનુ મોરડીયા
સુરત પશ્ર્ચિમ – પૂર્ણેશ મોદી
બારડોલી – ઇશ્ર્વર, પરમાર
મહુવા (સુરત) – મોહન ઢોડિયા
તાપી: વ્યારા – મોહન કોકણી
નિઝર – ડૉ. જયરામ ગામિત
ડાંગ: ડાંગ – વિજય પટેલ
———
નવસારી:
જલાલપોર – રમેશ પટેલ
નવસારી – રાકેશ દેસાઈ
ગણદેવી – નરેશ પટેલ
વાસદા – પીયૂષ પટેલ
——
વલસાડ:
ધરમપુર – અરવિંદ પટેલ
વલસાડ – ભરત પટેલ
પારડી – કનુ દેસાઈ
કપરાડા – જીતુ ચૌધરી
ઉમરગામ – રમણ પાટકર

બનાસકાંઠા:
વાવ – સ્વરૂપજી ઠાકોર
થરાદ – શંકર ચૌધરી
ધાનેરા – ભગવાનજી ચૌધરી
દાંતા – લઘુ પારઘી
વડગામ – મણી વાઘેલા
પાલનપુર – અનિકેત ઠાકર
ડીસા – પ્રવિણ માળી
દિયોદર – કેશાજી ચૌહાણ (ઠાકોર)
કાંકરેજ – કીર્તિસિંહ વાઘેલા

પાટણ:
ચાણસ્મા – દિલીપજી ઠાકોર
સિદ્ધપુર – બળવંતસિંહ રાજપૂત
ઉંઝા – કિરીટ પટેલ (કે કે પટેલ)

મહેસાણા:
વિસનગર – ઋષિકેશ પટેલ
બહુચરાજી – સુખાજી ઠાકોર
કડી – કરશન સોલંકી
મહેસાણા – મુકેશ પટેલ
વિજાપુર – રમણ પટેલ

સાબરકાંઠા:
ઇડર – રમણલાલ વોરા
ખેડબ્રહ્મા – અશ્ર્વિન કોટવાલ
પ્રાંતિજ – ગજેન્દ્રસિંહ પરમાર

અરવલ્લી:
મોડાસા – ભીખુ પરમાર
બાયડ – ભીખીબેન પરમાર
ભિલોડા – પૂનમ વરંડા

અમદાવાદ:
ઘાટલોડિયા – ભૂપેન્દ્ર પટેલ
વેજલપુર – અમિત ઠાકર
એલિસબ્રિજ – અમિત શાહ
નારણપુરા – જિતેન્દ્ર પટેલ (ભગત)
નિકોલ – જગદીશ વિશ્ર્વકર્મા
નરોડા – ડૉ. પાયલ કુકરાણી
ઠકરબાપાનગર – કંચનબેન રાદડિયા
બાપુનગર – દિનેશ કુશવાહ
અમરાઈવાડી – ડૉ. હસમુખ પટેલ
દરિયાપુર – કૌશિક જૈન
જમાલપુર ખાડિયા – ભૂષણ ભટ્ટ
મણિનગર – અમુલ ભટ્ટ
દાણીલીમડા – નરેશ વ્યાસ
સાબરમતી – ડૉ. હર્ષદ પટેલ
અસારવા – દર્શનાબેન વાઘેલા
દસક્રોઈ – બાબુ જમના પટેલ
ધોળકા – કિરીટસિંહ ડાભી
ધંધુકા – કાળુભાઇ ડાભી
વિરમગામ – હાર્દિક પટેલ.

આણંદ:
ખંભાત – મહેશ રાવલ
બોરસદ – રમણ સોલંકી
આંકલાવ – ગુલાબસિંહ પઢિયાર
ઉમરેઠ – ગોવિંદ પરમાર
આણંદ – યોગેશ પટેલ (બાપજી)
સોજીત્રા – વિપુલ પટેલ

ખેડા:
માતર – કલ્પેશ પરમાર
નડિયાદ – પંકજ દેસાઈ
મહુધા – સંજયસિંહ મહિડા
ઠાસરા – યોગેન્દ્રસિંહ પરમાર
કપડવંજ – રાજેશ ઝાલા
બાલાસિનોર – માનસિંહ ચૌહાણ

મહીસાગર:
લુણાવાડા – જીજ્ઞેશ સેવક
સંતરામપુર – કુબેર ડીંડોર

પંચમહાલ:
શેહરા – જેઠા આહીર (ભરવાડ)
મોરવાહડફ – નિમિષાબેન સુથાર
ગોધરા – સી. કે. રાઉલજી
કાલોલ – ફતેસિંહ ચૌહાણ
હાલોલ – જયદ્રસિંહજી પરમાર

દાહોદ:
ફતેપુરા – રમેશ કટારા
લીમખેડા – શૈલેષ ભાભોર
દાહોદ – કનૈયાલાલ કિશોરી
દેવગઢબારિયા – બચુ ખાબડ

ગાંધીનગર:
દહેગામ – બલરાજસિંહ ચૌહાણ

છોટાઉદેપુર:
સાવલી – કેતન ઇનામદાર
વાઘોડિયા – અશ્ર્વિન પટેલ
છોટા ઉદેપુર – રાજેન્દ્રસિંહ રાઠવા
સંખેડા – અભેસિંહ તડવી

વડોદરા:
ડભોઇ – શૈલેશ મેહતા (સોટા)
વડોદરા શહેર – મનીષાબેન વકીલ
અકોટા – ચૈતન્ય દેસાઈ
રાવપુરા – બાલકૃષ્ણ શુક્લા
પાદરા – ચૈતન્યસિંહ ઝાલા
કરજણ – અક્ષય પટેલ
વાઘોડિયા – અશ્ર્વિન પટેલ
સાવલી – કેતન ઈનામદાર
——-
કચ્છ:
અબડાસા – પ્રદ્યુમનસિંહ જાડેજા,
માંડવી (કચ્છ) – અનુરુદ્ધ દવે,
ભુજ – કેશુભાઇ પટેલ
અંજાર – ત્રિકમ છાંગા,
ગાંધીધામ – માલતીબેન મહેશ્ર્વરી
રાપર – વિરેન્દ્રસિંહ જાડેજા
——–
સુરેન્દ્રનગર:
દસાડા – પી.કે.પરમાર
લિંબડી – કિરીટસિંહ રાણા
વઢવાણ – જીજ્ઞાબેન પંડ્યા
ચોટીલા – શામજી ચૌહાણ
ધ્રાંગધ્રા – પ્રકાશ વરમોરા
——-
મોરબી:
મોરબી – કાંતિ અમૃતિયા,
ટંકારા – દુર્લભજી દેથરિયા
વાંકાનેર – જીતુ સોમાણી
——–
રાજકોટ:
રાજકોટ પૂર્વ – ઉદય કાનગડ
રાજકોટ પશ્ર્ચિમ – ડો. દર્શિતા શાહ
રાજકોટ દક્ષિણ – રમેશ, ટીલાળા
રાજકોટ ગ્રામ્ય – ભાનુબેન બાબરીયા
જસદણ – કુંવરજી બાવળીયા
ગોંડલ – ગીતાબા જાડેજા
જેતપુર – જયેશ રાદડિયા
——–
જામનગર:
કાલાવાડ – મેઘજી ચાવડા
જામનગર ગ્રામ્ય – રાઘવજી પટેલ
જામનગર ઉત્તર – રીવાબા જાડેજા
જામનગર દક્ષિણ – દિવ્યેશ અકબરી
જામજોધપુર – ચિમન સાપરીયા
——-
દ્વારકા:
દ્વારકા – પબુભા માણેક
——-
પોરબંદર:
પોરબંદર – બાબુ બોખિરિયા
——
જૂનાગઢ:
માણાવદર – જવાહર ચાવડા
જૂનાગઢ – સંજયભાઇ કોરડિયા
વિસાવદર – હર્ષદ રિબડિયા
કેશોદ – દેવા મલમ
માંગરોળ – ભગવાન કરગઠિયા
——–
સોમનાથ:
સોમના – માનસિંહ પરમાર
તાલાલા – ભગા બારડ
કોડિનાર – ડૉ. પ્રદ્યુમન વાજા
ઊના – કે. સી. રાઠોડ
——–
અમરેલી:
ધારી – જે. વી. કાકડિયા
અમરેલી – કૌશિક વેકરિયા
લાઠી – જનક તલાવિયા
સાવરકુંડલા – મહેશ કસવાલા
રાજુલા – હીરા સોલંકી
——-
ભાવનગર:
તળાજા – ગૌતમ ચૌહાણ
ગારિયાધાર – કેશુ નાકરાણી
પાલિતાણા – ભીખા બારૈયા
ભાવનગર ગ્રામ્ય – પુરુષોત્તમ સોલંકી
ભાવનગર પશ્ર્ચિમ – જીતુ વાઘાણી
—–
બોટાદ:
ગઢડા – શંભુપ્રસાદ ટુંડિયા
બોટાદ – ઘનશ્યામભાઇ વિરાણી
——-
નર્મદા:
નાંદોદ – ડૉ. દર્શનાબેન દેશમુખ વસાવા
———
ભરૂચ:
જંબુસર – ડી. કે. સ્વામી
વાગરા – અરુણસિંહ રાણા
ઝઘડિયા – રિતેશ વસાવા
અંકલેશ્ર્વર – ઇશ્ર્વરભાઇ પટેલ

 

 

RELATED ARTICLES

Most Popular