Homeઆપણું ગુજરાતગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ

ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ

[ad_1]

તાક ધીના ધીન…ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવા અમદાવાદની શ્રેયસ સ્કૂલ ખાતે એકસાથે ૨૫૦ તબલાવાદકે તબલાં વગાડી વાતાવરણને ગૂંજતુ કરી મૂક્યું હતું. આ આયોજન તબલાં તાલીમ સંસ્થા તાલય ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.
(જનક પટેલ)

[ad_2]

RELATED ARTICLES

Most Popular