ખાતમુહૂર્ત:

આપણું ગુજરાત

ગાંધીનગરના કલોલ તાલુકાના વડસર ગામમાં રૂપિયા છ કરોડના ખર્ચે નવીનીકરણ થનાર તળાવના કામનું ખાતમુહૂર્ત કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કર્યું હતું. આ તેમનો મતવિસ્તાર પણ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.