માત્ર પાણીની અછતની લાગતી આ તસવીર વધારે મહત્ત્વની છે કારણ કે આ સ્થિતિ અમદાવાદની સરકારી વસાહતની છે. જો સરકારી વસાહતોમાં પાણીના ટેન્કર આવતા હોય અને આવી સ્થિતિ હોય તો આમ જનતા તો સરકારને દોષ આપે, પણ સરકારી લોકો કોને કહે… (જનક પટેલ)