Homeદેશ વિદેશકોંગ્રેસનું મિશન ગુજરાતઃ પ્રિયંકા ગાંધી ગુજરાતમાં રમશે ગરબા

કોંગ્રેસનું મિશન ગુજરાતઃ પ્રિયંકા ગાંધી ગુજરાતમાં રમશે ગરબા

[ad_1]

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પ્રચાર માટે મોટા નેતાઓ ગુજરાત પ્રવાસે આવવા લાગ્યા છે. આ યાદીમાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીનું નામ પણ ઉમેરાયું છે. મળતી માહિતી અનુસાર નવરાત્રી દરમિયાન પ્રિયંકા ગાંધી ગુજરાતની મુલાકાત લેશે. તે પાવાગઢમાં મહાકાળીના દર્શન કરીને રોડ શો કરશે અને અમદાવાદમાં ગરબામાં પણ હાજરી આપશે.
નોંધનીય છે કે રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાં વ્યસ્ત છે ત્યારે પ્રિયંકા ગાંધી આગામી ચૂંટણીના પ્રચાર પર ધ્યાન આપી રહ્યા છે. નવરાત્રીના અંતિમ દિવસોમાં પ્રિયંકા ગાંધી ગુજરાત આવશે.Post Views:
22
[ad_2]

RELATED ARTICLES

Most Popular